આજનું રાશિફળ/ આ રાશીના જાતકોને કામમાં સફળતા મળે, જાણો તમારું રાશી ભવિષ્ય

જાણો 11 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશી ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૧-૧૨-૨૦૨૩, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / કારતક વદ તેરસ
  • રાશી :-    વૃશ્ચિક   (ન, ય )
  • નક્ષત્ર :-   વિશાખા                   (બપોરે ૧૨.૧૪ સુધી.)
  • યોગ :-    સુકર્માં            (રાત્રે ૦૯:૦૭ સુધી.)
  • કરણ :-    વણિજ          (સવારે ૦૭.૧૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે સવારે ૦૬:૧૩ કલાકે બેશસે.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી

વૃશ્ચિક                                                 ü  વૃશ્ચિક

  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૦ કલાકે                              ü સાંજે ૫.૫૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü નથી.                                                   ü૦૪:૨૩ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૧ થી બપોરે ૧૨:૫૪ સુધી.      ü સવારે ૦૮.૩૦ થી ૦૯.૫૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          શિવલિંગ પર ગાયના ઘીનો અભિષેક કરવો.          તેરસની સમાપ્તિ :   સવારે ૦૭:૧૩ સુધી.

  • તારીખ :-        ૧૧-૧૨-૨૦૨૩, સોમવાર / કારતક વદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૧૦ થી ૦૮:૩૦
શુભ ૦૯:૫૧ થી ૧૧:૧૧
લાભ ૦૩:૧૩ થી ૦૪.૩૪
અમૃત ૦૪:૩૪ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૩ થી ૧૨:૩૨

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નિરાશાવાદી ન બનતા.
  • લોકોની અપેક્ષા ન રાખવી.
  • સમાજમાં તમારી પ્રસંશા થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

 

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મગજ પર કાબૂ રાખવો.
  • માથાનો દુખાવો રહે.
  • કામમાં મન ન લાગે.
  • ઠોકર વાગી શકે છે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આળસમાં દિવસ જાય.
  • ઇલેક્ટ્રિક વસ્તુથી સાચવવું.
  • પૈસા વિચારીને વાપરવા.
  • માતા – પિતાનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –

 

  • કર્ક (ડ , હ) :-
  • રોકાણમાં ફાયદો જણાય.
  • સંતોષ રાખવો.
  • લાલચ ન રાખવી.
  • આવક વધે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • બાળકનું ધ્યાન રાખવું.
  • નવા ખર્ચ થાય.
  • સોનું ખરીદી શકાય.
  • ઘરમાં લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • દિવસ આનંદમય જાય,
  • નવી તક મળે.
  • સારી વાત આવી શકે છે.
  • નવો પ્રેમ બંધાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • વખાણ થાય.
  • આર્થિક ધનલાભ થાય.
  • સમસ્યાનો ઉકેલ આવે.
  • સફળતા મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

 

 

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • પૈસા ઉધાર આપવા નહિ.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • ખર્ચ થઇ શકે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નિરાંતનો અનુભવ થાય.
  • લોખંડથી સાચવવું.
  • શિવજીને કમળ અર્પણ કરવું.
  • ફસાયેલાં નાણા પાછા આવે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • નવી આશા જાગે .
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • નવું કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • માનસિક શાંતિ મળે.
  • કામમાં સફળતા મળે.
  • ધ્યાન થી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવું શીખવા મળે.
  • નવી જીજ્ઞાસા જાગે.
  • કામ સમય પર પૂર્ણ થાય.
  • નોકરી ધંધામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯