Not Set/ કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ 10 ડિસેમ્બર, મંગળવાર (ભાગ્યાંક – 7 ) તિથિ માગશર સુદ 13 રાશિ મેષ (અ, લ, ઈ) સવારે 11.16 પછી વૃષભ નક્ષત્ર કૃત્તિકા યોગ શિવ કરણ તૈતિલ દિન મહિમા – ભૂમિનું પૂજન કરવું ગણેશ અથર્વશિર્ષનો પાઠ કરવો શુભ ચોઘડીયું – બપોરે 3.13 થી 4.34 રાહુકાલ – 3.00 થી 4.30 ભરણી નક્ષત્ર મંત્ર – ઓમ્ […]

Uncategorized
Amit Trivedi 4 કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ 10 ડિસેમ્બર, મંગળવાર (ભાગ્યાંક – 7 )
તિથિ માગશર સુદ 13
રાશિ મેષ (અ, લ, ઈ) સવારે 11.16 પછી વૃષભ
નક્ષત્ર કૃત્તિકા
યોગ શિવ
કરણ તૈતિલ

દિન મહિમા –

  • ભૂમિનું પૂજન કરવું
  • ગણેશ અથર્વશિર્ષનો પાઠ કરવો
  • શુભ ચોઘડીયું – બપોરે 3.13 થી 4.34
  • રાહુકાલ – 3.00 થી 4.30
  • ભરણી નક્ષત્ર મંત્ર – ઓમ્ કૃત્તિકાય નમઃ

 

મેષ (અ,લ,ઈ)

01 Mesh કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્ય સિદ્ધિ થશે
  • ધનની આવક વધશે
  • અચાનક લાભ મળશે
  • કાયદાકીય પ્રક્રિયામાં જાળવવું

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • નવા સમયમની શરૂઆત
  • વહીવટી પ્રક્રિયા થાય
  • ઈર્ષાળુ હેઠા બેસે
  • મુસાફરીની શક્યતા છે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધનલાભ થશે
  • આવક વધશે
  • નોકરી મળી શકે છે
  • જીદ્દી વલણ વધી જશે

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં લાભ
  • પરદેશની તકો વધે
  • નવા ઘર સંબંધી વિચાર થાય
  • પગાર વધારાની શક્યતા છે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઘરમાં ધન સંબંધી ચર્ચા થાય
  • એક સાથે અનેક મુદ્દા રહે
  • તમે પહોંચી વળશો
  • ચિંતા કરવાની જરૂર નથી

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રેમ સંબંધી ખીલી જાય
  • કાર્યનું ઉત્તમ ફળ મળે
  • તમારો પ્રસ્તાવ બીજાને ગમે
  • આનંદમાં દિવસ વિતે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મહેનત વધુ રહેશે
  • પિતા સાથે પૈસા બાબતે રકઝક થાય
  • વડીલો સાથે સંબંધો જોખમાય
  • શાંતિથી દિવસ પસાર કરવો

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • દુનિયા જીવવા જેવી લાગે
  • રાજનીતિમાં સફળતા
  • પદ મળી શકે છે
  • આનંદમાં દિવસ વિતે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પેટની પીડાથી ચેતવું
  • સંતાન સંબંધી કાર્યો રહે
  • ધન મેળવવા પ્રયત્નો વધે
  • પ્રેમમાં આવેગ વધે

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઘર બદલી શકાય
  • શુભ ભાવ જાગૃત થાય
  • પરદેશના યોગ છે
  • મોસાળથી લાભ થઈ શકે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • શારીરિક પીડા હળવી બને
  • નોકરીમાં બદલી થાય
  • લેખનકળા વિકસે
  • વહીવટી કાર્યોમાં સરળતા રહે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આજે અટક્યું આગળ વધે
  • વડીલોને સાથે રાખજો
  • ઉઘરાણી છૂટી થશે
  • પૈસા વપરાશે પણ ખરા

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.