રાશિફળ/ કેવી રહેશે આપની 10/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Top Stories Rashifal
00 All Rashi Main Plate545 1 કેવી રહેશે આપની 10/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૧૦ – ૧૨- ૨૦૨૦, ગુરુવાર

તિથી:- વિ. સં. ૨૦૭૬ / કારતક વદ જેઠ દશમ

રાશી :- કન્યા

નક્ષત્ર:- હસ્ત

યોગ :- સૌભાગ્ય

કરણ:- બવ

દિન વિશેષ:-

પીળી વસ્તુનું દાન કરવું અને “ \ બૃહસ્પતયે નમ: ”મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો.

મેષ (અ, લ , ઈ) :-

  • સ્વાસ્થની સંભાળ લેવી.
  • ઓચિંતા મહેમાન આવે.
  • ધાર્મિક કાર્યો થાય.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-

  • કોઇના પર આધાર ના રાખવો.
  • શરીરની સંભાળ રાખવી.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • ધીરજથી કામ લેવું.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૯

મિથુન (ક, છ, ઘ) :-

  • મહત્વની વાત જાણવા મળે.
  • લગ્નજીવન સારું રહે.
  • ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • અનિચ્છનીય પ્રવાસ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :-

  • ખર્ચ માં વધારો થાય.
  • પોતાના માટે સમય મળે.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

સિંહ (મ , ટ) :-

  • જીદ્દી સ્વભાવ છોડવો.
  • કામનું દબાણ વધે.
  • અટકેલા કાર્ય પૂર્ણ થાય.
  • કોઈ નવું કાર્ય થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-

  • ધન સાચવીને રાખવું.
  • તમારા વખાણ થાય.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • પ્રેમ સબંધ આગળ વધે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

તુલા (ર , ત) :-

  • ભાગ્ય તમારી સાથે રહે.
  • ઝડપી કાર્ય પૂર્ણ થાય.
  • વેપારમાં ફાયદો થાય.
  • જીવનસાથી જોડે મતભેદ ન કરવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-

  • ગુસ્સમાં નિર્ણય ન લેવો.
  • ઘરના કામકાજ સફળ થાય.
  • વિવાદ ન કરવો.
  • શરીર સાચવવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • યોગ અને ધ્યાન થી ફાયદો થાય.
  • ધીરજ પૂવક કાર્ય કરવું.
  • ઓફિસને લગતી સમસ્યા ઉકેલાય.
  • કોઈના પર શંકા ન કરવી.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

  • બિન જરૂરી વિચારો પર કાબૂ રાખવો.
  • સપના સાકર થાય.
  • શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ થાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • દાગીનાની ખરીદી થાય.
  • જીવનમાં મધુરતા આવે.
  • ખોટો ધન ખર્ચ થાય.
  • ભાઈ બહેન તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

  • મગજમાં દુખાવો થાય.
  • માતા પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • દિવસ આંનદ મય જાય.
  • વાહન ચલાવતા સંભાળવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…