Not Set/ કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) સંતાનના શુભ સમાચાર મળે જીવનસાથી દ્વારા લાભ વારસાઈથી લાભ ધર્મ-ધ્યાન વધુ થશે શુભ સમાચાર મળશે વૃષભ (બ,વ,ઉ) – તકનો લાભ લેજો હતાશા પ્રાપ્ત થઈ શકે છે કાર્યમાં મહેનત કરવી પડે વાતચિતમાં સાવધાન રહેજો મોડી સાંજે લાભ મળી શકે છે મિથુન (ક,છ,ઘ) – ગમતા જોડી અણગમતું આવશે બધાને વધાવી લેજો પ્રેમથી કાર્ય સિદ્ધ થશે […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ)

01 Mesh કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સંતાનના શુભ સમાચાર મળે
  • જીવનસાથી દ્વારા લાભ
  • વારસાઈથી લાભ
  • ધર્મ-ધ્યાન વધુ થશે
  • શુભ સમાચાર મળશે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • તકનો લાભ લેજો
  • હતાશા પ્રાપ્ત થઈ શકે છે
  • કાર્યમાં મહેનત કરવી પડે
  • વાતચિતમાં સાવધાન રહેજો
  • મોડી સાંજે લાભ મળી શકે છે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ગમતા જોડી અણગમતું આવશે
  • બધાને વધાવી લેજો
  • પ્રેમથી કાર્ય સિદ્ધ થશે
  • આપની હિંમત વધી જશે
  • અભ્યાસ પ્રતિ લગાવ વધશે

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • છૂપો પ્રેમ થઈ શકે
  • પ્રવાસ વધુ છે
  • બીજા દેશ અથવા શહેરના કામ થાય
  • વિમાનની મુસાફરી થઈ શકે
  • કંઈ અહિત દેખાતું નથી

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધાર્યું કરવાની ઇચ્છા થાય
  • નાણાંકીય આયોજન થશે
  • ધન કેવી રીતે વધે તે વિચારશો
  • કાર્યભાર વધુ રહેશે
  • જીવનસાથીની ચિંતા થશે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ચીજવસ્તુ ખોવાય નહીં તે જોવું
  • ક્યાંક છેતરાઈ પણ જવાય
  • પ્રેમના યોગ થયા છે
  • થોડો કંકાસ થઈ શકે
  • જૂના પ્રશ્નો માથું ઊંચકે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધનસંબંધી રાહત થાય
  • યાત્રા-પ્રવાસ થાય
  • યશ-માન વધે
  • પ્રેમી યુગલો માટે સરળતા
  • નવી તક મળી શકે છે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધન પ્રાપ્તિનો અવસર મળે
  • લોકો તમને અનુકૂળ થાય
  • સહકાર મળશે
  • કાર્યો સિદ્ધ થશે
  • શુભ દિવસ છે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ખૂબ ઉતાવળથી કામ બગડશે
  • પરિશ્રમ કરવો પડશે
  • સહકાર ન મળે
  • મોડી સાંજે આશાનું કિરણ મળશે
  • મન હળવાશ અનુભવશે

મકર (ખ,જ) –

10 Makar 4 કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • શરીરમાં દુઃખાવો થાય
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • પરિસ્થિતિ બદલાઈ રહી છે
  • પ્રેમસંબંધો મુશ્કેલીમાં મુકી શકે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મિત્રોથી લાભ
  • મોટાભાઈથી પણ લાભ મળે
  • અચાનક આનંદ વર્તાય
  • ધાર્યું કામ પાર પડશે
  • મુસાફરીની તકો છે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen 3 કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • અચાનક કોઈ આયોજન થાય
  • નાની મુસાફરી પણ થાય
  • વાત અટકી જશે
  • તમારે ધીરજ રાખવી પડે
  • રાત્રે સફળતાના એંધાણ મળે

ઈતિ શુભમ્.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.