રાશિફળ/ કેવી રહેશે આપની 17/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

Rashifal

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  • તારીખ – તા. 17 નવેમ્બર 2020, મંગળવાર
  • તિથિ – કારતક સુદ ત્રીજ
  • રાશિ – વૃશ્ચિક (ન,ય)
  • નક્ષત્ર – જ્યેષ્ઠા
  • યોગ – સુકર્મા
  • કરણ – તૈતિલ

દિન વિશેષ –

  • લાભ ચોઘડીયું – સવારે 11.00 થી 12.24

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • છેતરામણી ભાષા નીકળી શકે
  • ધન સંપત્તિ પ્રાપ્ત થાય
  • શુભ ખર્ચ થાય
  • શાંતીમય દિવસ વીતે

* વૃષભ (બ,વ,ઉ) –

  • ઘર સંબંધી કાર્યો થાય
  • વાહન બરાબર સાચવવું
  • હાડકાના દુઃખાવાથી સાવધાન
  • ધન પ્રાપ્તિ થઈ શકે છે

* મિથુન (ક,છ,ઘ) –

  • આરોગ્ય જાળવવું
  • વધુ પડતા વિચારોનો ત્યાગ કરવો
  • સંતાન પરદેશ જઈ શકે છે
  • જીવનસાથી માટે ખર્ચ થાય

* કર્ક (ડ,હ) –

  • ધન પ્રાપ્તિ થાય
  • પ્રવાસની શક્યતા છે
  • જૂના કોઈ પ્રેમી સાથે સંપર્ક થાય
  • માતા-પિતા સાથે સુમેળ રહે

* સિંહ (મ,ટ) –

  • ઘરમાં થોડો રઘવાટ થાય
  • જુદા જુદા કાર્યો વચ્ચે મૂંઝવણ થાય
  • પ્રેમ સંબંધ મજબૂત થાય
  • વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ

* કન્યા (પ,ઠ,ણ) –

  • ધન પ્રાપ્તિ થાય
  • પરિવારમાં સુખ વધે
  • ઘરમાં મોંઘી ચીજવસ્તુ આવે
  • પણ, બજેટ સાચવવું

* તુલા (ર,ત) – 

  • કાર્યમાં અંતરાય વધી શકે
  • પણ સહકાર મળશે
  • ટૂંકો પ્રવાસ થાય
  • અચાનક ધન પ્રાપ્તિ થાય

* વૃશ્ચિક (ન,ય) –

  • પિતાનું આરોગ્ય જાળવવું
  • પ્રવાસ થાય
  • અચાનક ધન પ્રાપ્તિ થાય
  • શાંતિમય દિવસ વીતે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વેપારમાં લાભ
  • વડીલોથી લાભ
  • મિત્રવર્તુળ વધે
  • આરોગ્ય જાળવવું

* મકર (ખ,જ) –

  • પ્રેમ સંબંધ મજબૂત બને
  • પરિવારમાં સુખ વધે
  • આનંદ વર્તાય
  • ધનમાં ઉમેરો થાય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • પ્રવાસ થાય
  • વેપારમાં સાચવવું
  • પ્રેમીજન સાથે પ્રવાસ થાય
  • સુખમાં ઉમેરો થાય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • આરોગ્ય જાળવાય
  • લાંબુ આયુષ્ય જીવવાની ઇચ્છા વધી જાય
  • ધન પ્રાપ્તિ થાય
  • ધર્મ પ્રત્યે આસ્થા વધે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ગણપતિ દેવ, રિદ્ધિ-સિદ્ધિ દેવી અને શુભ-લાભની પૂજા કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.