કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
12 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:આજે સોમવાર, 12 જાન્યુઆરી 2026ના રોજનું પંચાંગ મુજબ વિક્રમ સંવત 2082ની પોષ વદ નોમ તિથી છે, જે બપોરે 12:42 વાગ્યા સુધી રહેશે. ચંદ્ર રાશી તુલા અને સૂર્ય રાશી ધન છે. આજે સ્વાતિ નક્ષત્ર રાત્રે 9:04 વાગ્યા સુધી રહેશે અને ધૃતિ યોગ સાંજે 6:13 વાગ્યા સુધી છે, જ્યારે ગર કરણ બપોરે 12:42 સુધી માન્ય રહેશે.
સૂર્યોદય સવારે 7:21 અને સૂર્યાસ્ત સાંજે 6:12 વાગ્યે થશે, જ્યારે ચંદ્રોદય 2:42 AM અને ચંદ્રાસ્ત 1:05 PM વાગ્યે રહેશે. આજે પંચક અને વિંછુડો બંનેની શરૂઆત થઈ રહી છે. અભિજિત મૂહર્ત બપોરે 12:26 થી 1:09 સુધી છે, જ્યારે રાહુકાળ સવારે 8:43 થી 10:05 સુધી રહેશે. આજનો દિવસ ભગવાન શિવની પૂજા માટે વિશેષ શુભ માનવામાં આવે છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તારીખ:- ૧૨-૦૧-૨૦૨૬, સોમવાર / પોષ વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૨૨ થી ૦૮:૪૪ |
| શુભ | ૧૦:૦૫ થી ૧૧:૨૬ |
| લાભ | ૦૩:૩૦ થી ૦૪.૫૦ |
| અમૃત | ૦૪:૫૦ થી ૦૬:૧૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૦ થી ૧૨:૪૮ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- મેષ (અ, લ , ઈ) :-
- ઉદારતા વધે.
- જીવનમાં નવો વળાંક આવે.
- ચિંતા કરવી નહીં.
- સ્વભાવમાં બદલાવ આવે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૧

- વૃષભ (બ, વ, ઉ) :-
- સરકારી કામકાજમાં સફળતા મળે.
- નિયમને વળગી રહેવું.
- કોઈપણકાર્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.
- વિવાદનોઅંત આવતો જણાશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૮

- મિથુન (ક, છ, ઘ) :-
- મોટી સફળતા મળે.
- આંખની સમસ્યા રહે.
- ધીરજ પૂર્વક કામ કરવું.
- કુટુંબના સભ્યોથી ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
-
કર્ક (ડ , હ) :-
- અનંતકાળ સુધી પ્રેમ રહે.
- નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
- મોબાઈલનો વપરાશ વધે.
- મોંઘી વસ્તુઓની ખરીદી થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪

- સિંહ (મ , ટ) :-
- વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
- શંકા કરવાનું ટાળવું.
- પોતાના માટે સમય મળે.
- ઘરનું વાતાવરણ પણ ખુશનુમાબની રહેશે.
- શુભ કલર –કથ્થાઈ
- શુભ નંબર – ૮

- કન્યા (પ , ઠ, ણ) :-
- સગા -સબંધી જોડેઆનંદમય દિવસ જાય.
- વેપારમાં નવી યોજનાઓનો ફાયદો થાય.
- લોકોતમારી સફળતાની પ્રશંસા કરશે.
- પ્રમોશન કે નાણાકીયલાભના સંકેતો છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૧

- તુલા (ર , ત) :-
- જીવનસાથીજોડેઆનંદમય દિવસ જાય.
- નવા કાર્યમાં વધારો થાય.
- તમારીમહેનતનું ફળ મળશે.
- આર્થિક સ્થિતિ મજબૂતરહેશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર –૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- વૃશ્વિક (ન, ય) :-
- સપના સાકાર થાય.
- સંબંધોમાં પ્રેમ વધશે.
- જીવનસાથી સાથે આનંદદાયક સમય પસાર થશે.
- સ્વાસ્થ્યમાંસુધારો થશે
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૮

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પરિવારમાં મતભેદ થઇ શકે.
- દાન પુણ્ય થાય.
- ચિંતા અનેતણાવમાંથી રાહત મળે.
- સમસ્યાઓમાંસંબંધીઓનો સહયોગ મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૬

- મકર (ખ, જ) :-
- માથે બરફ રાખો.
- પોતાનાભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું
- વેપારી મહિલાઓને લાભ થશે.
- શરીરમાંથાકનો અનુભવ કરશો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- દિવસખુશીઓથી ભરેલો રહેશે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- ભાઈ -બહેનથી ફાયદો થાય.
- આત્મવિશ્વાસમાં વધારો થશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મિત્રોથી લાભ થાય .
- કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
- સહકર્મચારીઓનો સહયોગ મળે.
- લગ્નજીવન સારું રહે.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૨
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..
