રાશિફળ/ કેવી રહેશે આપની 18/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Top Stories Rashifal

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૧૮ – ૧૨ – ૨૦૨૦, શુક્રવાર

તિથી:- વિ. સં. ૨૦૭૭ / માગશર સુદ ચોથ

રાશી :- મકર

નક્ષત્ર:- શ્રવણ

યોગ :- વ્યાઘાત

કરણ:- વિષ્ટિ

દિન વિશેષ:-

“\ શ્રીમ શ્રયે નમ: “માં લક્ષ્મીનો મંત્ર છે. સ્ફટિકની માળાથી ૧૦૮વાર જાપ કરવો.

ખીરની પ્રસાદી માતાજીને ચઢાવવી.

મેષ (અ, લ , ઈ) :-

  • નિર્ણય ખોટા લેવાય.
  • ધન સબંધી ચિંતા રહે.
  • પ્રેમમાં સફળતા મળે.
  • અણધાર્યા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-

  • ચિંતા દૂર થાય.
  • પ્રવાસના યોગ બને.
  • ધનલાભ થાય.
  • નાની – મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-

  • મતભેદનો સામનો કરવો પડે.
  • તમારા તરફ લોકો આર્કષાય.
  • હાસ્યથી ભરેલો દિવસ રહે.
  • નાની – મોટી ભેટ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

  • કોઈ નવા વ્યક્તિને મળવાનું થાય.
  • વેપારને મજબુત કરવા મહત્વના પગલાં લેવાય.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • જીવનસાથી જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

સિંહ (મ , ટ) :-

  • મોટો આર્થિક લાભ મળે.
  • લાભ કારક દિવસ રહે.
  • માનસિક શાંતિ મળે.
  • વાદ – વિવાદમાં સમય ન બગાડવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-

  • વિવાદોથી દૂર રહેવું.
  • સહ કર્મચારીથી ફાયદો થાય.
  • તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
  • મતભેદ ન કરવો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

તુલા (ર , ત) :-

  • ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
  • પ્રવાસના યોગ બને.
  • પેટનો સમસ્યા રહે.
  • ધારેલ વ્યકિતથી મીલન થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-

  • તમારા દુશ્મનથી સાચવવું.
  • મગજ પર કાબૂ રાખવો.
  • ગુસ્સામાં બોલવા પર ધ્યાન રાખવું.
  • તબિયત સાચવવી.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • કોઈ કાર્યમાં સફળતા મળે.
  • નવી નોકરીની તક મળે.
  • આળસમાં દિવસ પસાર થાય.
  • પ્રેમ સબંધમાં મધુરતા આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

  • મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • મગજ શાંત ન જણાય.
  • નોકરીમાં નવી તક ઉભી થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • ધારેલ કાર્ય પૂર્ણ થાય.
  • તબિયતમાં સંભાળ લેવી.
  • ધન ખર્ચ થાય.
  • લગ્નજીવનમાં મુશ્કેલી જણાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-

  • ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
  • તબિયતમાં ખાસ સંભાળ લેવી.
  • કોઈપણ કાર્યમાં વ્યસ્ત રહો.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો