રાશિફળ/ કેવી રહેશે આપની 20/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

Rashifal

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  • તારીખ – તા. 20 નવેમ્બર 2020, શુક્રવાર
  • તિથિ – કારતક સુદ છઠ
  • રાશિ – મકર (ખ,જ)
  • નક્ષત્ર – ઉત્તરાષાઢા
  • યોગ – ગંડ
  • કરણ – કૌલવ

દિન વિશેષ –

  • શુભ ચોઘડીયું – બપોરે 12.25 થી 1.48
  • ગુરૂ ગ્રહ મકરમાં રાશિ પરિવર્તન કરશે બપોરે 1.19
  • સૂર્યછઠ પૂજા

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • રાજકીય કાર્યો થઈ શકે
  • જૂના મકાનમાં ફેરફારના કાર્યો થઈ શકે
  • વેપારમાં મન વધુ વિચલીત રહે
  • બધા કાર્યો વચ્ચે પ્રેમયોગ ખીલી જાય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • ચીવટ વધી જાય
  • ધર્મપ્રવાસની શક્યતા છે
  • રોજીંદી આવકમાં ઉમેરો થાય
  • બપોર પછીનો સમય વધુ સાનુકૂળ

* મિથુન (ક,છ,ઘ) – 

  • મનમાં ઉદ્વેગ વધી જાય
  • ધન સંબંધી બાબતોમાં ચિંતા સતાવે
  • વડીલોની ચિંતા વધુ રહે
  • બપોર પછી ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે

* કર્ક (ડ,હ) –

  • બીજાની સલાહમાં વિશ્વાસ બેસે
  • સૈદ્ધાંતિક વાતોનો શાંતિથી નિકાલ લાવવો
  • કોઈ જૂના પ્રેમી સાથે વાતચીત થાય
  • માતા-પિતા સાથે સુમેળ વધી જાય

* સિંહ (મ,ટ) –

  • ઘર સંબંધી બાબતો સતાવે
  • ત્યાગ કરવાની વૃત્તિ વધે
  • આરોગ્ય જાળવવું
  • કોર્ટકચેરી કે દવાખાનાથી સંભાળવું

* કન્યા (પ,ઠ,ણ) –

  • ધન સંપત્તિ વધી શકે
  • પરિવારમાં પ્રેમ વધે
  • વિદ્યાર્થીઓ માટે લાભ
  • અભ્યાસમાં જીવ ચોંટે

* તુલા (ર,ત) – 

  • પરદેશની તકો વધે
  • હૃદયમાં ધર્મભાવ વધે
  • થોડો કંજૂસાઈ સ્વભાવ વધે
  • લાગણીશીલ થઈ જવાય

* વૃશ્ચિક (ન,ય) –

  • વડીલોની સેવા થાય
  • અચાનક કંઈક છૂટી જાય
  • પરદેશની તકો સાથે લ્હેણું છે
  • બપોર પછી કાર્યો ઉત્તમ થાય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ધન પ્રાપ્તિના અવસર મળે
  • ભાષામાં સંયમ વધશે
  • મિત્રતા પ્રેમમાં બદલાય
  • સંબંધોથી લાભ છે

* મકર (ખ,જ) –

  • જીવનસાથી સાથે ચર્ચા થાય
  • કાર્યમાં સહકાર મળે
  • વેપારમાં લાભ થાય
  • ઘરમાં સુખ-શાંતિ રહે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • યાત્રા કરતા હોવ તો આયોજનમાં કાળજી લેવી
  • આરોગ્ય જાળવજો
  • પરિવારમાં સંયમ રાખવો
  • ઋતુગત બિમારીથી જાળવવું

* મિન (દ,ચ,ઝ,થ) –

  • સંતાન સાથે સુમેળ વધે
  • જીવનસાથી સાથે મનમેળ થાય
  • ભાગીદારી પેઢીમાં લાભ
  • સંબંધોમાં ઉમેરો થાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે અષ્ટલક્ષ્મીની પૂજા કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.