Not Set/ રામ મંદિરના ફોર્મુલા પર ૧૦૦ વાર ફેલ થવા માટે છું તૈયાર : શ્રી શ્રી રવિશંકર

રામ મંદિર મુદ્દે સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કર્યા બાદ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર આજે અયોધ્યા પહોચ્યા છે. અયોધ્યા પહોચ્યા બાદ શ્રી શ્રી રવિશંકરે આ મુદ્દા અંગે જણાવતા કહ્યું, “રામ મંદિરના મુદ્દા પર ફોર્મુલા કાઢવો કોઈ સહેલી વાત નથી, પરંતુ આ માટે તેઓ ૧૦૦ વાર ફેલ થવા માટે તૈયાર છે”. શ્રી શ્રી રવિશંકરે વધુમાં જણાવતા […]

India
GettyImages 511276946 રામ મંદિરના ફોર્મુલા પર ૧૦૦ વાર ફેલ થવા માટે છું તૈયાર : શ્રી શ્રી રવિશંકર

રામ મંદિર મુદ્દે સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કર્યા બાદ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર આજે અયોધ્યા પહોચ્યા છે. અયોધ્યા પહોચ્યા બાદ શ્રી શ્રી રવિશંકરે આ મુદ્દા અંગે જણાવતા કહ્યું, “રામ મંદિરના મુદ્દા પર ફોર્મુલા કાઢવો કોઈ સહેલી વાત નથી, પરંતુ આ માટે તેઓ ૧૦૦ વાર ફેલ થવા માટે તૈયાર છે”.

શ્રી શ્રી રવિશંકરે વધુમાં જણાવતા કહ્યું, કોર્ટનો નિર્ણય એક પક્ષ પર ભારે પડશે. રાજનીતિ અને કોર્ટને આ મુદ્દે અલગ રાખવા જોઈએ. સંઘર્ષ વિના જ આ મુદ્દાનો હલ નીકળવો જોઈએ.