Not Set/ મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઇશ્વર કી શપથ લેતા હું કી….

ટીમ મોદીનો શપથ સમારોહ ચાલી રહ્યો છે ત્યારે  PM મોદી દ્રારા બીજી વાર વડાપ્રધાન પદ્દનાં શપથ લેવામાં આવ્યા હતા. મંત્રીમંડળમાં કોણ? ની પૂરા દિવસ ચાલેલી તમામ ચર્ચા અને અટકળોનો અંત આવ્યો. મોદી મંત્રીમંડળમાં PM મોદી સહિત આ તમામ નેતાઓએ કેન્દ્રીયમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઇશ્વર કી શપથ લેતા હું કી…. […]

Top Stories India Politics
000 મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઇશ્વર કી શપથ લેતા હું કી....

ટીમ મોદીનો શપથ સમારોહ ચાલી રહ્યો છે ત્યારે  PM મોદી દ્રારા બીજી વાર વડાપ્રધાન પદ્દનાં શપથ લેવામાં આવ્યા હતા. મંત્રીમંડળમાં કોણ? ની પૂરા દિવસ ચાલેલી તમામ ચર્ચા અને અટકળોનો અંત આવ્યો. મોદી મંત્રીમંડળમાં PM મોદી સહિત આ તમામ નેતાઓએ કેન્દ્રીયમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

2 મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઇશ્વર કી શપથ લેતા હું કી....

મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઇશ્વર કી શપથ લેતા હું કી….

  1. નરેન્દ્ર મોદી –  વડાપ્રધાન શ્રી,
  2. રાજનાથસિંહ
  3. અમિત શાહ
  4. નીતિન ગડકરી
  5. સદાનંદ ગૌડા ઇ
  6. નિર્મલા સીતારામન
  7. રામવિલાસ પાસવાન pjimage 11 1 મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઇશ્વર કી શપથ લેતા હું કી....
  8. નરેન્દ્ર સિંહ તોમર
  9. રવિ શંકર પ્રસાદ
  10. હરસિમરત કૌર બાદલ
  11. થાવરચંદ ગેહલોત
  12. ડૉ. સુબ્રમ્ણીયમ્ જયશંકર
  13. ડૉ રમેશ પોખરિયાલ નિશંક
  14. અર્જુન મુડાં
  15. સ્મૃતિ ઇરાની
  16. ડૉ હર્ષવર્ધન
  17. પ્રકાશ જાવડેકર
  18. પિયુષ ગોયલ
  19. ધર્મેન્દ્ર પ્રધાન
  20. મુખ્તાર અબ્બાસ નકવી
  21. પ્રહલાદ વ્યંકટેશ જોષી
  22. ડૉ. મહેન્દ્રનાથ પાંડે
  23. ડૉ અરવિંદ ગણપત સાવંત
  24. ગિરિરાજ સિંહ
  25. ગજેન્દ્રસિંહ શેખાવત

3 મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઇશ્વર કી શપથ લેતા હું કી....

કેન્દ્રીયમંત્રીઓ દ્રારા લેવામાં આવેલ શપથમાં ગુજરાતનાં એકમાત્ર અમિત શાહ દ્રારા ત્રીજા નંબર પર શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. ત્યારે જો અમિત શાહને ગૃહખાતું સોંપવામાં આવે તો ગુજરાતમાં વર્ષો પૂર્વે જોવા મળી હતી તે જોડી ફરી તે જ પ્રકારે દેશનાં સુકાનમાં યોગદાન આપતી જોવા મળશે. આપને જણાવી દઇએ કે પૂર્વે ગુજરાતમાં મોદી CM હતા ત્યારે ગૃહખાતું અમિત શાહ સંભાળતા..