Not Set/ IAS રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર તરીકે નિયુક્તિ

ગુજરાત કેડરના 2004ની બેચના IAS અધિકારી રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર તરીકે અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના MD તરીકે લોચન સેહરાના સ્થાને મુકાયા છે. ઉલ્લેખનીય છે કે બેનિવાલ ભૂતકાળમાં અમદાવાદ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો […]

Uncategorized
90b0095b3307ce71cd02689293f65d97 IAS રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર તરીકે નિયુક્તિ
ગુજરાત કેડરના 2004ની બેચના IAS અધિકારી રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર તરીકે અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના MD તરીકે લોચન સેહરાના સ્થાને મુકાયા છે. ઉલ્લેખનીય છે કે બેનિવાલ ભૂતકાળમાં અમદાવાદ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.