Not Set/ #IAS_ગૌરવ_દહિયા : લીનુંસિંહે પુત્રીનો DNA ટેસ્ટ કરવવાની બતાવી તૈયારી

#IAS ગૌરવ દહિયા અને લીનુંસિંહે પ્રમ પ્રકરણમાં નવો વણાંક જોવા મળી રહ્યો છે. અને દિલ્હીની મહિલા લીનુંસિંહ દ્વારા હવે IAS ગૌરવ દહિયા સામે બંડ પોકારી આકરુ વલણ અખત્યાર કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, IAS ગૌરવ દહિયા સાથેના કથિત સંબંધો મુદ્દે દિલ્હીની મહિલા લીનુસિંહે ગુજરાતમાં ધામા નાખ્યા છે. સિંહ દ્વારા […]

Top Stories Gujarat
gaurav dahiya #IAS_ગૌરવ_દહિયા : લીનુંસિંહે પુત્રીનો DNA ટેસ્ટ કરવવાની બતાવી તૈયારી

#IAS ગૌરવ દહિયા અને લીનુંસિંહે પ્રમ પ્રકરણમાં નવો વણાંક જોવા મળી રહ્યો છે. અને દિલ્હીની મહિલા લીનુંસિંહ દ્વારા હવે IAS ગૌરવ દહિયા સામે બંડ પોકારી આકરુ વલણ અખત્યાર કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, IAS ગૌરવ દહિયા સાથેના કથિત સંબંધો મુદ્દે દિલ્હીની મહિલા લીનુસિંહે ગુજરાતમાં ધામા નાખ્યા છે.

સિંહ દ્વારા આજે ગુજરાતના પોલીસ વડા અને ગુજરાત મહિલા આયોગના ચેરમેન સાથે મુલાકાત પણ યોજવામાં આવી હતી. લીનુંસિંહે  મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે ગૌરવ દહિયા સાથે લગ્ન કર્યાનાં તમામ પુરાવા તેની પાસે છે. પોતાની દીકરીનાં DNA ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર હોવાનું લીનુસિંહે કહ્યું.

આપણ વાંચો : દિલ્હીની મહિલા લીનુસિંગ સાથે  શોષણ મામલે, IAS ગૌરવ દહીયા સસ્પેન્ડ

પોલીસ વડાને મળી લીનુસિંહે કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે, ત્યાં સુધી તે ગુજરાતમાં જ રહેશે. લીનુસિંહ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પણ રજૂઆત કરવા પણ માગે છે. લીનુસિંહે કહ્યું કે પોતાની દીકરીને તમામ હક અપાવીને જ રહેશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.