Not Set/ ICC એ કર્યા ક્રિકેટના નિયમોમાં આ ફેરફાર, જાણો માત્ર એક ક્લિક પર

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા ક્રિકેટના ફોર્મેટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે તે ૨૮ સપ્ટેમ્બરથી લાગુ થશે. ક્રિકેટના નવા નિયમ પ્રમાણે હવે ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ રેડ કાર્ડ સીસ્ટમ લાગુ કરાશે. જયારે ટેસ્ટ અને વાન-ડે ફોર્મેટની જેમ ટી-૨૦ ક્રિકેટમાં પણ DRS સિસ્ટમ લાગુ થઇ જશે. તેમજ બેટની સાઈઝ પણ નક્કી કારવામાં આવશે.    જાણો, ક્રિકેટના નવા નિયમ […]

Sports
images 29 1 ICC એ કર્યા ક્રિકેટના નિયમોમાં આ ફેરફાર, જાણો માત્ર એક ક્લિક પર

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા ક્રિકેટના ફોર્મેટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે તે ૨૮ સપ્ટેમ્બરથી લાગુ થશે. ક્રિકેટના નવા નિયમ પ્રમાણે હવે ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ રેડ કાર્ડ સીસ્ટમ લાગુ કરાશે. જયારે ટેસ્ટ અને વાન-ડે ફોર્મેટની જેમ ટી-૨૦ ક્રિકેટમાં પણ DRS સિસ્ટમ લાગુ થઇ જશે. તેમજ બેટની સાઈઝ પણ નક્કી કારવામાં આવશે.

images 30 1 ICC એ કર્યા ક્રિકેટના નિયમોમાં આ ફેરફાર, જાણો માત્ર એક ક્લિક પર  download 48 1 ICC એ કર્યા ક્રિકેટના નિયમોમાં આ ફેરફાર, જાણો માત્ર એક ક્લિક પર

જાણો, ક્રિકેટના નવા નિયમ :

  • અમ્પાયર બતાવી શકશે રેડ કાર્ડ
  • ટી-૨૦ ક્રિકેટમાં પણ DRS સિસ્ટમ લાગુ કરાશે.
  • બોલર ક્રીઝ પહેલા કરી શકશે રન આઉટ
  • બેટની સાઇઝ લિમિટથી મોટી નહીં હોઇ શકે
  • બોલને હાથથી રોકવા પર આપવામાં આવતા ‘હેન્ડલ્ડ ધ બોલ’ હવે ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ’માં ગણવામાં આવશે.

images 31 1 ICC એ કર્યા ક્રિકેટના નિયમોમાં આ ફેરફાર, જાણો માત્ર એક ક્લિક પર

 અમ્પાયર ક્યારે બતાવી શકશે રેડ કાર્ડ :
  • અમ્પાયર ખેલાડીઓને ચાર લેવલના ગુનાના આધારે પોતાનો નિર્ણય કરશે.
  • પ્લેયર્સના વારંવાર અનુશાસનહીનતા કરવા પર
  • અમ્પાયરને ધમકી કે તેની સાથે મારામારી કરવાની સ્થિતિમાં
  • પ્લેયર્સ, ઓફિશિયલ્સ કે વિજિટર્સ સાથે હિંસા કરવા પર
  • રમત દરમિયાન મેદાન પર કોઇ પણ પ્રકારનો હિંસક વ્યવહાર કરવા પર