Not Set/ ICC અંડર 19 World Cup ફાઈનલ/ બાંગ્લાદેશે જીત્યો ટોસ, ભારતને પહેલા બેટિંગ માટે આપ્યું આમંત્રણ

રવિવારે સેન્યુઅસ પાર્કમાં યોજાયેલ આઈસીસી અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. #TeamIndia will bat first against Bangladesh in the #U19CWC final in Potchefstroom. 💪🇮🇳All the best, boys! 👍👍Follow it live 👇👇 https://t.co/WK6GcTF6Ou #INDvBAN pic.twitter.com/1jvllno8w4— BCCI (@BCCI) February 9, 2020 ભારતીય ટીમ આ ટાઇટલ રેકોર્ડ પાંચમી વખત […]

Top Stories Sports
india1 1581234274 ICC અંડર 19 World Cup ફાઈનલ/ બાંગ્લાદેશે જીત્યો ટોસ, ભારતને પહેલા બેટિંગ માટે આપ્યું આમંત્રણ

રવિવારે સેન્યુઅસ પાર્કમાં યોજાયેલ આઈસીસી અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતીય ટીમ આ ટાઇટલ રેકોર્ડ પાંચમી વખત જીતવા માટે નજર રાખી રહી છે, જ્યારે બાંગ્લાદેશ પ્રથમ વખત ફાઈનલ રમી રહ્યું છે. ભારતે આ મેચમાં તેમના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

પ્લેઇંગ ઇલેવન

ભારત:

યશસ્વી જયસ્વાલ, દિવ્યાંશ સક્સેના, તિલક વર્મા, પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સિદ્ધેશ વીર, અથર્વ અંકોલેકર, રવિ બિશ્નોઇ, શાશ્વત રાવત, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ.

બાંગ્લાદેશ:

પરવેઝ હુસૈન ઇમોન, તંજિદ હસન, મહમૂદુલ હસન જોય, તૌહિદ હ્રદોય, શહાદત હુસૈન, અભિષેક દાસ, અકબર અલી (કેપ્ટન અને વિકેટકીપર), શમીમ હુસૈન, રકીબુલ હસન, શોરીફુલ ઇસ્લામ, તન્જીમ હસન સાકીબ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.