આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 30 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 51 1 આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૦-૦૪-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ છઠ
  • રાશી :-   મકર  (ખ, જ)
  • નક્ષત્ર :-   ઉત્તરાષાઢા      (સવારે ૦૪:૧૦ સુધી. મે-૦૧)
  • યોગ :-    સાધ્ય            (રાત્રે ૧૦:૩૨ સુધી)
  • કરણ :-    વણિજ                   (સવારે ૦૭:૦૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                 ü મકર
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૬ એ.એમ                                  ü ૦૭.૦૬ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૧.૧૨ એ.એમ.                    ü ૧૧:૦૫ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૦ થી બપોરે ૦૧:૦૨ સુધી.      ü બપોરે ૦૩.૫૧ થી ૦૫.૨૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø  હનુમાન ચાલીસાનો પાઠ કરવો.·        છઠની સમાપ્તિ         સવારે ૦૭:૦૭ સુધી.·         

  • તારીખ :-        ૩૦-૦૪-૨૦૨૪, મંગળવાર / ચૈત્ર વદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૦ થી ૧૨:૩૬
અમૃત ૧૨:૩૬ થી ૦૨:૧૪
શુભ ૦૩:૫૦ થી ૦૫:૨૯
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૯ થી ૦૯:૫૧
શુભ ૧૧:૧૪ થી ૧૨:૩૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • આત્મનિર્ભર બનો.
  • બિનજરૂરી વિવાદો ટાળો…
  • ખર્ચો વધારે રહેશે.
  • મન વિચલિત રહે.
  • શુભ કલર: સિલ્વર
  • શુભ અંક:

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વાણીમાં મધુરતા રહેશે.
  • ધીરજ રાખો.
  • જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • માતા તરફથી ધન પ્રાપ્તિ શક્ય છે..
  • શુભ કલર: પર્પલ
  • શુભ અંક:

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મન પ્રસન્ન રહેશે.
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
  • મનની શાંતિ રહેશે.
  • વ્યાપાર આગળ વધી શકે.
  • શુભ કલર: ચોકલેટી
  • શુભ અંક:

 

  • કર્ક (ડ, હ) :-
  • શૈક્ષણિક કાર્યમાં રુચિ વધી શકે છે.
  • મિત્રોનો સહયોગ મળશે..
  • આત્મવિશ્વાસ ઘટશે.
  • વધારે પડતો ગુસ્સો ટાળો.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક:

 

  • સિંહ (મ, ટ) :-
  • તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.
  • કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે.
  • પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • અટકેલા નાણાં મળવાની સંભાવના છે.
  • શુભ કલર: કથ્થાઈ
  • શુભ અંક:

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આવકનો નવો સ્ત્રોત ઉભો થઈ શકે છે.
  • સંગીતમાં રસ વધી શકે છે.
  • સ્વભાવમાં ચીડિયાપણું રહેશે.
  • નોકરીમાં ઉન્નતિની તકો મળી શકે છે.
  • શુભ કલર: રાતો
  • શુભ અંક:

 

  • તુલા (ર, ત) :-
  • પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે.
  • પારિવારિક જીવન સુખી રહેશે.
  • માતાપિતા તમારી સાથે રહેશે.
  • કોઈ જૂના મિત્રને મળી શકો છો..
  • શુભ કલર: ગોલ્ડન
  • શુભ અંક:
  • વૃશ્વિક (ન, ય) :-
  • માનસિક શાંતિ રહેશે,
  • બિનજરૂરી ગુસ્સો ટાળો.
  • પરિવારમાં સુખ અને શાંતિ રહેશે.
  • અટકેલા નાણાં પાછા મળી શકે છે.
  • શુભ કલર: આસમાની
  • શુભ અંક:

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મન ખૂબ જ પરેશાન રહેશે.
  • કોઈ લાગણીઓને ઠેસ પહોંચાડી શકે.
  • કોઈ તમને દગો આપી શકે.
  • જીવનસાથી તરફથી સહયોગ મળશે.
  • શુભ કલર: કાળો
  • શુભ અંક:

 

  • મકર (ખ, જ) :-
  • આવક કરતાં વધારે નાણાં ખર્ચ થશે.
  • નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
  • પ્રવાસ પર જવું પડશે.
  • આત્મવિશ્વાસનો અભાવ રહેશે.
  • શુભ કલર: નીલો
  • શુભ અંક:

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામમાં બિનજરૂરી વિલંબ થાય.
  • નીકરીની શોધમાં ફરવું પડશે.
  • ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખવું.
  • અનિચ્છનીય પ્રવાસ થાય.
  • શુભ કલર: વાદળી
  • શુભ અંક:

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળે.
  • રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થઈ શકે છે.
  • શાંત રહો ગુસ્સાથી બચો.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક:

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશુપતિનાથના દર્શન કરવા શા માટે અનિવાર્ય બની જાય છે?

આ પણ વાંચો:કુંભ રાશિમાં શશ યોગ, શનિ કોનું નસીબ ચમકાવશે…

આ પણ વાંચો:શુક્રનું મેષ રાશિમાં ગોચર, તમને કેવું પરિણામ આપશે…