Not Set/ #ICC World Cup : Ind Vs Bng – બાંગ્લાદેશને વધુ એક ઝટકો, હોસેન આઉટ

બાંગ્લાદેશ 177/5 – 33 ઓવર મોઝેક હોસેન- બી જાસ્પ્રિત બૂમરા,  7 બોલમાં 3 રન બનાવી પેવેલીયન ભેગો બેટ્સમેન રન બોલ 4 6 એવરેજ તમિમ ઈકબાલ બી મોહમ્મદ શામી 22 31 3 0 70.9 7 બેનિનેટ સરકાર સી વિરાટ કોહલી બી હાર્ડિક પંડ્ય 33 38 4 0 86.84 શાકિબ અલ હસન બેટિંગ 53 60 5 0 […]

Top Stories Sports
dcjsdoi #ICC World Cup : Ind Vs Bng - બાંગ્લાદેશને વધુ એક ઝટકો, હોસેન આઉટ

બાંગ્લાદેશબાંગ્લાદેશ 177/5 – 33 ઓવર

મોઝેક હોસેન- બી જાસ્પ્રિત બૂમરા,  7 બોલમાં 3 રન બનાવી પેવેલીયન ભેગો
બેટ્સમેન રન બોલ 4 6 એવરેજ
તમિમ ઈકબાલ

બી મોહમ્મદ શામી
22 31 3 0 70.9 7
બેનિનેટ સરકાર

સી વિરાટ કોહલી બી હાર્ડિક પંડ્ય
33 38 4 0 86.84
શાકિબ અલ હસન

બેટિંગ
53 60 5 0 88.33
મુશફિકુર રાહિમ

સી મોહમ્મદ શામી બી યુજેવેન્દ્ર ચહલ
24 23 3 0 104.35
મોઝેક હોસેન

બી જાસ્પ્રિત બૂમરા
3 7 0 0 42.86

ભારતભારત – 314/9 – 50 ઓવર

#ICC World Cup 2019ની40મી મેચ આજે એજબેસ્ટન મેદાન ખાતે Ind Vs Ban –  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે  રમાઈ રહી છે.ભારતીય ટીમે ટૉસ જીતી પહેલા બેટિંગ કરતા, 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 314 રન ફટકાર્યા હતા. ભારત તરફે રોહિતે – 104, કેએલ રાહુલ – 77, રિષભ પંતે – 48, વિરાટ કોહલી – 26, દિનેશ કાર્તિક – 8, ભુવનેશ્વર – 2 અને ધોનીએ નોટ આઉટ –  35 ફટકારતા, બાંગ્લાદેશને જીતવા માટે 315 રનનો ટાર્ગેટ આપ્યો છે.