Not Set/ આઈટીસી ને થયો 293૩ કરોડનો થયો નફો, સિગારેટથી થઇ 4936 કરોડની આવક

ન્યુ દિલ્લી. વર્ષ 2018 ના ચાર મહિનામાં આઈટીસી નો નફો 9.86 પ્રતિશત વધ્યો છે. જે કારણે કંપનીને 2,932.71 કરોડ રૂપિયાનો નફો થયો છે. જયારે વિત્ત વર્ષ 2017 ના ચાર માસમાં આઈસીટી ને 2669 કરોડ રૂપિયાનો નફો થયો છે. કંપનીને સીગરેટથી 4936 કરોડ રૂપિયાની આવક થઇ છે. વિત્ત વર્ષ 2018 માટે કંપનીને 5.15 રૂપિયા પ્રતિ શેર […]

Top Stories India Business
479582 cigg આઈટીસી ને થયો 293૩ કરોડનો થયો નફો, સિગારેટથી થઇ 4936 કરોડની આવક

ન્યુ દિલ્લી.

વર્ષ 2018 ના ચાર મહિનામાં આઈટીસી નો નફો 9.86 પ્રતિશત વધ્યો છે. જે કારણે કંપનીને 2,932.71 કરોડ રૂપિયાનો નફો થયો છે. જયારે વિત્ત વર્ષ 2017 ના ચાર માસમાં આઈસીટી ને 2669 કરોડ રૂપિયાનો નફો થયો છે. કંપનીને સીગરેટથી 4936 કરોડ રૂપિયાની આવક થઇ છે. વિત્ત વર્ષ 2018 માટે કંપનીને 5.15 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશનની જાહેરાત કરી છે.

નેટ સેલ્સ ઘટીને 10,706 કરોડ:-

ચોથા ત્રણ માસ દરમિયાન વાર્ષિક આધાર પર આટીસી ની નેટ સેલ્સ ઘટી ગઈ છે. આ દરમિયાન કંપનીની નેટ સેલ્સ 10706 કરોડ રૂપિયા રહી છે. જયારે વિત્ત વર્ષ 2017 ના ચોથા ત્રણ માસમાં આઈટીસી ની નેટ સેલ્સ 14,883 કરોડ રૂપિયા રહ્યા હતા. ત્યાં જ, કંપનીની કુલ આવક 15,410 કરોડ રૂપિયાથી ઘટીને 11,329 કરોડ રૂપિયા થઇ ગઈ છે.