આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના ઘરે અતિથિનું આગમન થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 8 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 07T102617.621 આ રાશિના જાતકોના ઘરે અતિથિનું આગમન થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૮-૦૬-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ બીજ
  • રાશી :-    મિથુન  (ક,છ,ઘ)
  • નક્ષત્ર :-   આદ્રા            (સાંજે ૦૭:૪૩ સુધી.)
  • યોગ :-    ગંડ              (સાંજે ૦૬:૨૩ સુધી.)
  • કરણ :-    કૌલવ            (બપોરે ૦૩:૫૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃષભ                                       ü મિથુન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૩ કલાકે                            ü સાંજે ૦૭.૨૪ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૭:૧૨ એ.એમ                                    ü ૦૯:૨૮ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૧ થી બપોર ૦૧:૦૫ સુધી.       ü સવારે ૦૯.૧૫ થી સવારે ૧૦.૫૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાનજીને આકડાના ફૂલની માળા ચઢાવવી.

    બીજની સમાપ્તિ       :
           બપોરે ૦૩:૫૪  સુધી

 

  • તારીખ :-        ૦૮-૦૬-૨૦૨૪, શનિવાર / જેઠ સુદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૫ થી ૦૯:૧૫
લાભ ૦૨:૨૦ થી ૦૪:૦૦
અમૃત ૦૪:૦૦ થી ૦૫.૪૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૪ થી ૦૮:૪૨
શુભ ૧૦:૦૦ થી ૧૧:૨૦
અમૃત ૧૧:૨૦ થી ૧૨:૩૮

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વિનમ્ર બનવાની જરૂર છે.
  • તમારા વખાણ થાય.
  • ધ્યાન રાખવાની ખાસ જરૂર છે.
  • કામમાં મોડું થાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • બિનજરૂરી ચિંતા ન કરવી.
  • બોલવા પર ધ્યાન આપો.
  • નોકરીમાં મુશ્કેલી આવી શકે.
  • બાળકો સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • અત્તર લાગવીને ઘરેથી નીકળો.
  • નજીકની કોઈ વ્યક્તિ સાથે સમય સારો જાય.
  • અતિથિ ઘરે આવી શકે છે.
  • દિવસ સરસ જાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ, હ) :-
  • દિવસ ચિંતામાં પસાર થાય.
  • ઓચિંતા ખર્ચ થાય.
  • એકાંત ગમે.
  • મતભેદનો સામનો કરવો પડે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૫

 

  • સિંહ (મ, ટ) :-
  • કોઈ રોકાણ કરવું નહિ.
  • જીવનસાથી સાથે સમય સારો જાય.
  • વિલંબમાં પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • ભાગ્યના બળે કામ થાય.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નિરાંત અનુભવાય.
  • ધન લાભ થાય.
  • ચિંતા દૂર થાય..
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર –૯

 

  • તુલા (ર , ત) :-
  • સફળતા ખુશી લાવે.
  • પ્રયાસમાં સફળતા મળે.
  • વખાણ થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સંતાન પર ગર્વ અનુભવાય.
  • બોલવા પર ધ્યાન રાખવું.
  • મદદરૂપ થવાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગ થી ફાયદો થાય.
  • નવી તક મળે.
  • ખોટી ચિંતા ન કરવી.
  • સબંધો મજબૂત બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • ટીવી ઓછુ જોવાનું રાખો.
  • ધન અને બળના વિચાર આવે.
  • નવા ફેરફાર થાય.
  • નવો પ્રેમ મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી ખરીદી થાય.
  • લઘુ ઉદ્યોગો વાળાને ફાયદો થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશથી લાભ થાય.
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • સન્માન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કયું ચરણ સૌથી કષ્ટદાયી હોય છે?

આ પણ વાંચો: શનિ 35 દિવસ સુધી કુંભમાં વક્રી થશે, તમને કેવું ફળ મળશે

આ પણ વાંચો: શનિ જયંતિ પર આ ઉપાય જરૂર કરવા, કર્મોનું શ્રેષ્ઠ મળશે…