Gujarat Weather/ આ જીલ્લાઓમાં વરસાદ પડવાની IMDની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે…..

Top Stories Gujarat
Image 2024 06 08T105626.117 આ જીલ્લાઓમાં વરસાદ પડવાની IMDની આગાહી

Gujarat Weather News: રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની પડવાનું આનુમાન કરાયું છે. જેના પગલે ગુજરાતના અનેક જીલ્લામાં મુશળધાર વરસાદ વરસશે.

IMD મુજબ, આજે દાહોદ, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં વર્ષાની આગાહી કરાઈ છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, દાદરા નગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારીમાં મેઘરાજા વરસશે. 9 થી 11 જૂને અમદાવાદ, ખેડા, આણંદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

રાજ્યમાં 15મી જૂનથી ચોમાસું બેસવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ વર્ષે ચોમાસું વહેલું આવવાની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં CMની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી

આ પણ વાંચો: NEET-UG Result: ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું

આ પણ વાંચો: વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે

આ પણ વાંચો: ગુજરાતની 26 બેઠકો પર જાણો ઉમેદવારો કેટલા મતથી વિજયી બન્યા…