Not Set/ અમેરિકાને ખોળે બેસવા જતા ઇમરન ખાનને ટ્રમ્પે આપ્યો આવો ઝટકો

પાકિસ્તાન અને ખાસ કરીને પાકિસ્તાનનાં વઝીરે આજઝ ઇમરાન ખાન, ભારતનાં કાશ્મીર પગલાને લીધે માનસીક સંતુલન ખોઇ બેઠા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. અને ઘાંઘું થયેલું પાકિસ્તાન, શું કરવું તેનું ભાન પણ ભૂલી ગયું છે. તેમા પણ પોખરણથી ભારતનાં રક્ષામંત્રી દ્વારા અણું શસ્ત્રોને લઇને આપવામાં આવેલા ઝટકા પછી પાકિસ્તાનની હવા ટાઇટ થઇ ગય હોય તેમ, […]

Top Stories World
imran trump અમેરિકાને ખોળે બેસવા જતા ઇમરન ખાનને ટ્રમ્પે આપ્યો આવો ઝટકો

પાકિસ્તાન અને ખાસ કરીને પાકિસ્તાનનાં વઝીરે આજઝ ઇમરાન ખાન, ભારતનાં કાશ્મીર પગલાને લીધે માનસીક સંતુલન ખોઇ બેઠા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. અને ઘાંઘું થયેલું પાકિસ્તાન, શું કરવું તેનું ભાન પણ ભૂલી ગયું છે.

imran trump.jpg2 અમેરિકાને ખોળે બેસવા જતા ઇમરન ખાનને ટ્રમ્પે આપ્યો આવો ઝટકો

તેમા પણ પોખરણથી ભારતનાં રક્ષામંત્રી દ્વારા અણું શસ્ત્રોને લઇને આપવામાં આવેલા ઝટકા પછી પાકિસ્તાનની હવા ટાઇટ થઇ ગય હોય તેમ, ઇમરાન ખાન દ્વારા આજે પાકિસ્તાનમાં કાશ્મીર મામલે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી.

imran trump.jpg3 અમેરિકાને ખોળે બેસવા જતા ઇમરન ખાનને ટ્રમ્પે આપ્યો આવો ઝટકો

સૂત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ બેઠક બાદ પાકિસ્તાનનાં વડાપ્રઘાન દ્વારા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરવામાં આવ્યો હતો. અને કાશ્મીર મામલો ચર્ચા કરવા જતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનને સ્પષ્ટ સંભળાવી દીધું કે તે દ્વિપક્ષીય વાતચીતથી જ આ મામલાને સંભળશે અને સુલજાવવાની કોશિશ કરશે. આ વાત સાથે જ ટ્રમ્પે ઇમરાન સાથેની ટેલીફોનીક વાત ટુંકાવી હતી.

imran trump.jpg1 અમેરિકાને ખોળે બેસવા જતા ઇમરન ખાનને ટ્રમ્પે આપ્યો આવો ઝટકો

આમ પાકિસ્તાન પોતાની આદત મુજબ અમેરિકાના ખોળે બેસવા તો ગયું, પણ આ કાશ્મીર મામલે ભારતનું વલણ અને દ્વઢતાની જાણ અને ઓળખ ધરાવતા અમેરીકાએ ઇમરાનને મોટો ઝટકો આપી દીધો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.