AHMEDABAD NEWS/ અમદાવાદમાં ડ્રગ્સના રવાડે ચઢેલી યુવતી ભાગી ગઈ

અમદાવાદમાં ડ્રગ્સના રવાડે ચઢેલી યુવતી ભાઈએ ઠપકો આપતા ભાગી ગી હતી. માસ્ટર ઓફ એન્જિનીયરિંગની ડિગ્રી મેળવનારી યુવતી ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી અને તેના લીધે તેને તેના ભાઈ ઠપકો આપ્યો હતો.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 26 1 અમદાવાદમાં ડ્રગ્સના રવાડે ચઢેલી યુવતી ભાગી ગઈ

અમદાવાદઃ અમદાવાદમાં ડ્રગ્સના રવાડે ચઢેલી યુવતી ભાઈએ ઠપકો આપતા ભાગી ગી હતી. માસ્ટર ઓફ એન્જિનીયરિંગની ડિગ્રી મેળવનારી યુવતી ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી અને તેના લીધે તેને તેના ભાઈ ઠપકો આપ્યો હતો. આ ઠપકો આપતા તેને લાગી આવ્યુ હતુ અને તેથી તે ભાગી ગઈ હતી.

ભાઈએ યુવતીને શોધવા માટે હેબિયસ કોપર્સની અરજી કરી છે. આના પગલે હાઇકોર્ટે આ મુદ્દે પોલીસને નોટિસ પાઠવી છે અને તાકીદે તેની શોધખોળ કરવા જણાવ્યું છે. આમ પણ ગુજરાતમાં જે રીતે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તે જોતાં યુવાનો નશાના રવાડે ન ચઢ્યા હોય તો જ નવાઈ લાગે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો

આ પણ વાંચોઃ રાજકોટમાં તબીબની બેદરકારીથી માસૂમ બાળકનાં મોત થયાનો આક્ષેપ

આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે