હાલમાં દેશભરમાં કોરોના વાયરસનો કાળો કહેર ચાલી રહ્યો છે અને આ ઘાતક વાયરસના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી સ્કૂલો બંધ છે, ત્યારે આ સંજોગોમાં ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે, પરંતુ આ સ્થિતિમાં રાજ્યના સૌથી મોટા સીટી એવા અમદાવાદમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચો :ફિયાન્સને મળવા ગયેલી યુવતીને નડ્યો અકસ્માત, ઘટના સ્થળે મોત
આ ઘટનાની વાત કરીએ તો, અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી એક સગીર વયની છોકરી ઓનલાઈન અભ્યાસ કરી રહી હતી, ત્યારે આ સમયે ઓનલાઈન શિક્ષણના બહાને તેના માતા પિતાએ છોકરીને એક મોબાઈલ ફોન આપ્યો હતો. આ સમયે તેને ઓનલાઈન શિક્ષણના બહાને તેને મોબાઈલનો દુરપયોગ શરુ કર્યો હતો અને પછીથી તેને . એકલતાનો લાભ લઈને સગીરા રૂમમાં પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ પાડતી હતી. ધીરે ધીરે તેને આવી પ્રવૃત્તિમાં રસ પડતાં તેણે ન્યૂડ વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાના શરૂ કર્યા હતા.
આ પણ વાંચો :સુવિધાઓથી સજ્જ દેશની પ્રથમ મૂવેબલ હોસપિટલનું થશે નિર્માણ, જાણો ક્યાં…
સગીરાએ પોતાની માસીની દીકરી સાથે આ વાત શેર કરી અને તેને પણ આ રીતે ગુપ્ત ભાગના ફોટોઝ પાડીને ન્યૂડ વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા કહ્યું હતું. માસીની દીકરી દ્વારા આ રીતે ગંદી હરકતો કરવાનું કહેતાં તેણે પોતાનાં માતા-પિતાને જાણ કરી હતી. આ વાતની તેના માતા-પિતાને આ બાબતની જાણ થતાં જ બંનેને હાર્ટ-એટેક આવી ગયો હતો, પરંતુ ત્યારબાદ પણ સગીરાએ આ હરકતો ચાલુ રાખતાં માતાએ દીકરીને સમજાવવા મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લીધી હતી. માતા-પિતાએ તેને ઘરમાં રાખવાની ના પાડી હતી, પરંતુ સગીરાએ પોતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરવાની અને માતાની હાજરીમાં જ હવે ઓનલાઇન અભ્યાસ કરવાની બાંયધરી આપતાં તેને રાખવા તૈયાર થયાં હતાં.
આ પણ વાંચો :યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમી પર્વને લઈને તંત્રની તૈયારીઓ શરૂ
આ પણ વાંચો :વેજલપુરમાં કેરળની મહિલા સાથે સામુહિક દુષ્કર્મ, પતિએ કંપનીના માલિક અને મિત્ર સાથે મળી આચર્યો બળાત્કાર
આ પણ વાંચો : કોઈપણ કુદરતી કે માનવ સર્જિત આપત્તિ સમયે લોકોને બચાવવા અને રક્ષણ માટે ERC પ્રતિબધ્ધ : મ્યુનિ. કમિશનર
