AMC Ahmedabad/ અમદાવાદમાં કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને ફટકાર્યો દંડ

નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 18T205512.894 અમદાવાદમાં કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને ફટકાર્યો દંડ

Ahmedebad News :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના વિરાટનગર વોર્ડમાં સ્કેટિંગ રિંગમાં આવેલા ગાર્ડન એરિયામાં સ્કેટિંગ રીંગનું સંચાલન કરતી એજન્સી મનીષ પટેલ દ્વારા કોર્પોરેશનના પૂર્વ ઝોન, બગીચા ખાતાની  કોઈપણ પ્રકારની પૂર્વ મંજુરી વગર સાત વૃક્ષને જડ મૂળથી કાપી નાંખવામાં આવ્યા હતા. તે સિવાય સ્કેટિંગ રીંગની ફરતે આવેલી જાળીને પણ નુકશાન થયું હતું,

આ અંગે જાણ થતા આ એજન્સીએ પૂર્વ ઝોન ઈજનેર વિભાગ દ્વારા સ્ટ્રકચરને થયેલા નુકશાન પેટે રૂ.1,50,000 વહીવટી ચાર્જ તથા પર્યાવરણને થયેલા નુકશાન પેટે પૂર્વ ઝોન બગીચા ખાતા દ્વારા રૂ.5,00,000 ની વહીવટી ચાર્જની નોટીસ ફટકારવામાં આવી હતી.એક કોન્ટ્રાક્ટરને દંડ ફટકાર્યો છે. કોર્પોરેશને આ કોન્ટ્રાક્ટરને વૃક્ષો કાપવા બદલ પાંચ લાખ રૂપિયાની નોટીસ ફટકારી હતી.

આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં બાળકોમાં હ્રદય રોગ વધ્યો, ત્રણ વર્ષમાં બાળદર્દીઓમાં થયો વધારો

આ પણ વાંચો:રાજ્યમાં મદરેસાઓનો કરાશે સર્વે, સરકારી માન્યતા અને સંચાલન કર્તા જેવી મહત્વની બાબતોની થશે ચકાસણી

આ પણ વાંચો:હાઈકોર્ટનો ચોંકાવનારો ચુકાદો, દુષ્કર્મ પિડીત સગીરાને આપી ગર્ભપાતની મંજૂરી

આ પણ વાંચો:લગ્નપ્રસંગ નિમિત્તે આવેલ રકમ સદ્કાર્યમાં વાપરવામાં આવશે