Not Set/ HeadLines@ 05pm – મંતવ્ય ન્યૂઝ

HEADLINE ગુજરાત પર મંડરાતો વાવાઝોડાનો ખતરો ગુજરાતમાં 12-13 જૂને ત્રાટકી શકે છે વાવાઝોડું. સંભવિત ખતરાને જોતા વેધર વોચ કમિટીની યોજાઈ ઈમરજન્સી બેઠક. તમામ બંદરો પર લગાવાયું નં-1નું સિગ્નલ  કુંવરજી બાવળિયાની જીતને HCમાં પડકારવામાં આવી  પેટા ચૂંટણીમાં બાવળિયાને મળેલી જીત સામે હાઈકોર્ટ અરજી. ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ.. બાવળિયાએ પોતાનો પક્ષ રજૂ કરવા માંગયો સમય […]

Gujarat Trending
head lines HeadLines@ 05pm - મંતવ્ય ન્યૂઝ

HEADLINE

ગુજરાત પર મંડરાતો વાવાઝોડાનો ખતરો
ગુજરાતમાં 12-13 જૂને ત્રાટકી શકે છે વાવાઝોડું. સંભવિત ખતરાને જોતા વેધર વોચ કમિટીની યોજાઈ ઈમરજન્સી બેઠક. તમામ બંદરો પર લગાવાયું નં-1નું સિગ્નલ

 કુંવરજી બાવળિયાની જીતને HCમાં પડકારવામાં આવી 
પેટા ચૂંટણીમાં બાવળિયાને મળેલી જીત સામે હાઈકોર્ટ અરજી. ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ.. બાવળિયાએ પોતાનો પક્ષ રજૂ કરવા માંગયો સમય

33 વર્ષ બાદ પરિવર્તન
ઉંઝા APMCની ચૂંટણીનાં પરિણામોમાં આશાબેન જૂથના વિકાસ પેનલની જીત…..લોકોએ ફટાકડા ફોડી કરી જીતની ઉજવણી

શિક્ષક કે શૈતાન ?
સુરતમાં મનપા સંચાલિત શાળામાં શિક્ષક પર વિદ્યાર્થીનીની છેડતીનો આરોપ….શાળા બહાર સ્થાનિકોનો ભારે હોબાળો

અંધશ્રદ્ધાના ડામ
બનાસકાંઠાનાં લાખણી તાલુકાના ગણતા ગામે બાળકી પર ડામ દેવા મુદ્દે મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર…જીલ્લા કલેકટરને પત્ર લખી કરાશે જાણ

અમદાવાદમાં અગનવર્ષા
રાજ્યમાં આગ ઓકતી ગરમીથી નાગરિકોનું ત્રાહિમામ…..44.3 મહત્તમ ડિગ્રી સાથે અમદાવાદ બન્યું રાજયનું સૌથી ગરમ શહેર

રહો અપડેટ પળે પળે, મંતવ્ય ન્યૂઝ ની સાથે……………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.