પરિણામ/ ગાંધીનગરમાં ભાજપ 11 અને કોંગ્રેસ 1 બેઠક પર વિજ્ય

કોગ્રેસને સૈાથી મોટો ફટકો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના 10 ટકા મતોમાં ગાબજું પાડી ને સીધો ફાયદો ભાજપને કરાવ્યો છે. 

Top Stories

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામ આવશે. વોર્ડ નંબર-3 માં મતગણતરી થઈ શરૂ થઈ છે. પહેલા પોસ્ટ બેલેટની ગણતરી કરવામાં આવી હતી , હવે જેમ જેમ સમય વિતો જ્યા છે તેમ તેમ ગાંધીનગર નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર પણ સ્પષ્ટ થઇ રહ્યો છે. ગાંધીનગરમાં હાલ ભાજપ 11 બેઠકો પર વિજ્ય હાંસિલ કર્યો છે અને 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે એટલે હાલ 12 બેઠકનું પરિણામ આવ્યા છે.

કોગ્રેસને સૈાથી મોટો ફટકો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના 10 ટકા મતોમાં ગાબજું પાડી ને સીધો ફાયદો ભાજપને કરાવ્યો છે.