Not Set/ વિશ્વમાં સૌથી વધુ ભારતમાં 3.86 લાખ દર્દીઓએ આપી કોરોનાને માત, ચોથા દિવસે નવા કેસ 4 લાખને પાર

દેશમાં કોરોનાવાયરસના નવા કેસમાં ફરી ઉછાળો આવ્યો જોવા મળી રહ્યો છે, તેની સાથે સાજા-સારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તે સૌથી મોટા આશાના કિરણ સમાન છે કે  દેશમાં આજે સતત ચોથા દિવસે 4 લાખથી

Top Stories India
corona udate 9 may વિશ્વમાં સૌથી વધુ ભારતમાં 3.86 લાખ દર્દીઓએ આપી કોરોનાને માત, ચોથા દિવસે નવા કેસ 4 લાખને પાર

દેશમાં કોરોનાવાયરસના નવા કેસમાં ફરી ઉછાળો આવ્યો જોવા મળી રહ્યો છે, તેની સાથે સાજા-સારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તે સૌથી મોટા આશાના કિરણ સમાન છે કે  દેશમાં આજે સતત ચોથા દિવસે 4 લાખથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૩86207 દર્દીઓ સાજા થયા છે. જ્યારે સૌથી વધારે 3.82લાખ દર્દીઓએ કોરોનાને માત આપી છે. જે વિશ્વના તમામ દેશો કરતાં સૌથી વધારે છે, જ્યારે અત્યાર સુધીના કોરોના સક્રિય દર્દીઓની સંખ્યા 3732467 પર પહોંચી છે. જ્યારે એક દિવસમાં મૃત્યુઆંક 4091 નોંધવામાં આવ્યો છે.

corona update વિશ્વમાં સૌથી વધુ ભારતમાં 3.86 લાખ દર્દીઓએ આપી કોરોનાને માત, ચોથા દિવસે નવા કેસ 4 લાખને પાર

દેશનાં તમામ રાજ્યો માં સૌથી વધારે પ્રગતિ ના સમાચાર મહારાષ્ટ્રમાંથી નોંધવામાં આવ્યા છે.કડક લોકડાઉન અને લોક જાગૃતિના કારણે મહાનગર મુંબઈમાં કોરોનાના કેસ આજે સૌથી ઓછા નોંધવામાં આવ્યા છે.મુંબઈમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 52874 પર પહોંચી છે.

corona 1 વિશ્વમાં સૌથી વધુ ભારતમાં 3.86 લાખ દર્દીઓએ આપી કોરોનાને માત, ચોથા દિવસે નવા કેસ 4 લાખને પાર

મહારાષ્ટ્રમાં 62194 નોંધવામાં આવ્યા છે.જોકે મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવ્યા પછી દવા કેસના આંકડામાં ફરીથી  મોટો ઉછાળો આવ્યો છે.તે પણ મહારાષ્ટ્ર સરકાર માટે  તે ફરીથી ચિંતાનો વિષય  ગણી શકાય.તેમજ મહાનગરોમાં નવા કેસો પર નજર કરીએ તો મુંબઈમાં 21 10 નવા કેસ,પુનામાં 10386, દિલ્હીમાં 17 3 364, નાગપુરમાં 42 53 ચેન્નઈમાં 6602 કોલકાતાના 3961, જયપુરમાં 4202, ગોવામાં 37 51, અમદાવાદમાં 34 42 કેસ, પટનામાં 25 42 કેસ, બેંગ્લોરમાં 21 534 કેસ, નાસિકમાં 4249 કેસ નોંધવામાં આવ્યા છે.

s 4 0 00 00 00 વિશ્વમાં સૌથી વધુ ભારતમાં 3.86 લાખ દર્દીઓએ આપી કોરોનાને માત, ચોથા દિવસે નવા કેસ 4 લાખને પાર