બગીચાનું રિનોવેશન/ સુરેન્દ્રનગરના લીંબડીમા રૂ. 60 લાખના ખર્ચે દિગ્વિજય બાગનું રિનોવેશન હાથ ધરવામાં આવશે

સુરેન્દ્રનગરના લીંબડીમા રૂ. 60 લાખના ખર્ચે દિગ્વિજય બાગનું રિનોવેશન હાથ ધરવામાં આવશે, ત્યારે એક તરફ લીંબડીમાં આવેલા અન્ય એક બગીચા પાછળ પાલિકાએ રૂ.1 કરોડનો ખર્ચ કર્યો પણ લોકાર્પણ પાદ બગીચાના તાળા જ ખોલ્યા નહી

Gujarat
13 1 6 સુરેન્દ્રનગરના લીંબડીમા રૂ. 60 લાખના ખર્ચે દિગ્વિજય બાગનું રિનોવેશન હાથ ધરવામાં આવશે

સુરેન્દ્રનગરના લીંબડીમા રૂ. 60 લાખના ખર્ચે દિગ્વિજય બાગનું રિનોવેશન હાથ ધરવામાં આવશે. ત્યારે એક તરફ લીંબડીમાં આવેલા અન્ય એક બગીચા પાછળ પાલિકાએ રૂ.1 કરોડનો ખર્ચ કર્યો પણ લોકાર્પણ પાદ બગીચાના તાળા જ ખોલ્યા નહીને બીજી તરફ લીંબડી શહેરમાં વર્ષોથી ઉજ્જડ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલો દિગવીજય બાગ હવે નવા રંગરૂપ ધારણ કરશે.

સુરેન્દ્રનગરના લીંબડીમા રૂ. 60 લાખના ખર્ચે દિગ્વિજય બાગનું રિનોવેશન હાથ ધરવામાં આવશે. અંદાજે 60 લાખ રૂપિયાના ખર્ચે દિગ્વિજય બાગનું રીનોવેશનનુ ખાતમુહૂર્ત કરાતાં લોકોમા નવા હરવા ફરવાના સ્થાનની આશા બંધાઈ છે.

ત્યારે એક તરફ લીંબડીમાં આવેલા અન્ય એક બગીચા પાછળ પાલિકાએ રૂ.1 કરોડનો ખર્ચ કર્યો પણ લોકાર્પણ પાદ બગીચાના તાળા જ ખોલ્યા નહીને બીજી તરફ લીંબડી શહેરમાં વર્ષોથી ઉજ્જડ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલો દિગવીજય બાગ હવે નવા રંગરૂપ ધારણ કરશે.

ત્યારે લીંબડી નગરપાલિકા બાળકોના રમત ગમત અને લોકોના હરવા ફરવાના સ્થળ પાછળ કરોડોનો ખર્ચો કરી રહી છે. પરંતુ અણઆવડતના પગલે લોક ઉપયોગમાં બગીચા આવતા ન હોવાની લોકોની ફરિયાદ ઉઠવા પામી છે. જ્યારે લીંબડી તળાવમા બનાવેલા બગીચાને છેલ્લા ઘણા સમયથી અલીગઢના તાળા લાગેલા છે.