Not Set/ લીંબડીમાં એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડીમાં એક બાજુ પાલિકા દ્વારા જનતાને આઠથી દસ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે.

Gujarat Others
1 272 લીંબડીમાં એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડીમાં એક બાજુ પાલિકા દ્વારા જનતાને આઠથી દસ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. મહિલાઓ આકરા ઉનાળાની 45 ડીગ્રીની કાળઝાળ ગરમીમાં પીવાનાં પાણીની એક-એક બુંદ માટે વલખા મારતા નજરે પડે છે. બીજી બાજુ લીંબડી નગરપાલિકાની બાજુમાં જૂના જકાત નાકા પાસે પાણીની પાઇપ લાઇનમાંથી વેડફાટ થતાં નગરજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

અકસ્માત: ધ્રાંગધ્રામાં મિત્રની બહેનનાં લગ્નમાં હાજરી આપવા નીકળેલા પાંચ પૈકી બે મિત્રોનું કમકમાટીભર્યુ મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની કહેર વચ્ચે 45 ડીગ્રી તાપમાનમાં લોકોની હાલત કફોડી બનવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં એક બાજુ પાલિકા દ્વારા જનતાને આઠથી દશ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. મહિલાઓને આકરા ઉનાળાની 45 ડીગ્રીની કાળઝાળ ગરમીમાં માથે બેડા ઉંચકી પીવાના પાણીની એક-એક બુંદ માટે વલખાં મારતા નજરે પડે છે. બીજી બાજુ લીંબડી નગરપાલિકાની બાજુમાં જૂના જકાત નાકા પાસે પાણીની પાઇપલાઇનમાંથી વેડફાટ થતાં નગરજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

મહત્વની જાહેરાત: કોરોનાના કારણે અટકી પડેલી ભાજપના ધારાસભ્યોની બેઠક 15મી જૂને યોજાશે : DyCM નીતિન પટેલ

એક તરફ એક તરફ લીંબડીના લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે બીજી બાજુ હજારો લીટર પાણીનો બેફામ વેડફાટ થતાં તંત્રની બેદરકારી સામે આવી હતી. લીંબડીમાં પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થતો નજરે પડી રહ્યોં છે. બીજી બાજુ લીંબડીની જનતાને પાલિકા દ્વારા આઠથી દશ દિવસે પાણી વિતરણ થાય છે આથી પીવાના પાણી માટે રઝળપાટ કરતી મહિલા સહિત લીંબડી નગરજનોમાં રોસની લાગણી ફેલાવા પામી છે.

kalmukho str 6 લીંબડીમાં એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ