unhygienic water/ પાલનપુરમાં પાણીની બોટલમાં ફૂગ અને જીવાણુ નીકળતાં મુદ્દામાલ સીઝ કરાયો

પાલનપુરમાં મિનરલ પાણીનો રૂપિયા 1.13 લાખના મુદ્દામાલનો જથ્થો સીઝ કરી દેવાયો છે.

Gujarat
Beginners guide to 2024 04 01T125623.210 પાલનપુરમાં પાણીની બોટલમાં ફૂગ અને જીવાણુ નીકળતાં મુદ્દામાલ સીઝ કરાયો

Banaskantha News: ગુજરાતમાં કેટલાય સમયથી અખાદ્ય પદાર્થ ઝડપાયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં જોવા મળ્યા છે. ત્યારે પાલનપુરમાં શગુન બેવરેજીસમાં મિનરલમાં પાણીમાં ફૂગ અને જીવાણું જોવા મળતાં ખાદ્ય વિભાગે મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાલનપુરમાં બે મહિના પહેલા ખાદ્ય વિભાગે 5664 મિનરલ પાણીની બોટલ જપ્ત કરી હતી. પાણીના સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યું હતું. એક એક  લીટરની બોટલમાં મિનરલ વોટર સપ્લાય કરાતું હતું. પાલનપુર આબુ હાઇવે પર ગેરકાયદેસર મિનરલ વોટરનો પ્લાન્ટ આવેલો છે.પાલનપુરમાં મિનરલ પાણીનો રૂપિયા 1.13 લાખના મુદ્દામાલનો જથ્થો સીઝ કરી દેવાયો છે.

ત્યારે પાણીના સેમ્પલને લેબમાં મોકલતા રિપોર્ટમાં સબ-સ્ટાન્ડર્ડ આવ્યું છે. મિનરલ વોટર પીવાવાયક નથી તેવું તપાસમાં ખુલ્યું છે. મિનરલમાં પાણીમાં ફૂગ અને જીવાણું જોવા મળતાં ખાદ્ય વિભાગે મુદ્દામાલ જપ્ત કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો, અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું

આ પણ વાંચો:25 વર્ષ પહેલા નિર્દોષ છુટેલા વ્યક્તિને હાઈકોર્ટે પત્નીની હત્યા કેસમાં આપી આજીવન કેદની સજા