Not Set/ સુરતમાં એક બકરીએ માનવ બચ્ચાને આપ્યો જન્મ, ઘટનાને લઈ મચી સનસનાટી

આજનો યુગ એ ઘોર કળયુગ તરીકે ઓળખાય છે, કારણ કે દુનિયામાં ઘણી બધી એવી ઘટનાઓ બની છે, જેને જાણીને તમે પણ ચકિત થઇ જાવ અને કહી દો કે, આ તો કેવી કળયુગની પરાકાષ્ટા.

Gujarat Surat Trending
A 100 સુરતમાં એક બકરીએ માનવ બચ્ચાને આપ્યો જન્મ, ઘટનાને લઈ મચી સનસનાટી

આજનો યુગ એ ઘોર કળયુગ તરીકે ઓળખાય છે, કારણ કે દુનિયામાં ઘણી બધી એવી ઘટનાઓ બની છે, જેને જાણીને તમે પણ ચકિત થઇ જાવ અને કહી દો કે, આ તો કેવી કળયુગની પરાકાષ્ટા.

આ જ રીતે સુરત જીલ્લાના સેલટીપાડા ગામમાં એક ઘટના બની છે,જેમાં બકરી એ માનવ બચ્ચા ને જન્મ આપ્યો હતો અને જન્મ સાથે જ આ બચ્ચા એ માનવ બાળક ની જેમજ રડયું પણ હતું. આ ઘટના સામે આવ્યા બાદ હવે વિસ્તારમાં લોકો ચકિત થઇ ગયા છે અને અનેક તર્કવિતર્ક કાઢવામાં આવી રહ્યા છે.

A 99 સુરતમાં એક બકરીએ માનવ બચ્ચાને આપ્યો જન્મ, ઘટનાને લઈ મચી સનસનાટી

આ પણ વાંચો :અદાણી શાંતિગ્રામમાં MD મહિલા ડોક્ટરે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

આ ઘટના પર નજર કરીએ તો, એક પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતને ત્યાં ગુરુવારે સવારે બકરીએ વિચિત્ર માનવ જેવા બચ્ચાને જન્મ આપ્યો હતો આ બચ્ચાનો ચહેરો કોઈ વૃદ્ધનો હોય તેવું લાગતું હતું. આ સાથે સાથે બચ્ચાને માનવ જેવા ચહેરો પણ હતો, જો કે તેને પૂંછડી પણ ન હતી.

આ ઘટનાના સાક્ષીએ કહ્યું હતું કે, આ બચ્ચાના માત્ર ચાર પગ અને કાન જ બકરીના બચ્ચા જેવા હતા, જયારે બાકીનું શરીર માનવી જેવું હતું.

A 101 સુરતમાં એક બકરીએ માનવ બચ્ચાને આપ્યો જન્મ, ઘટનાને લઈ મચી સનસનાટી

આ પણ વાંચો :ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી, દર્દીને જમીન પર સુવડાવી કરાઈ સારવાર

જોકે, સ્થાનિક લોકોએ આ વિચિત્ર આકાર અને કદ સાથે જન્મેલા બકરીના બચ્ચા ની પૂર્વજ આવ્યા હોવાનું માની પૂજા પણ કરી હતી અને બાદમાં વિધિ સાથે દફનાવી દીધું હોવાની વાત સામે આવી છે.

આ પણ વાંચો :“મેં તને સાચો પ્રેમ કર્યો પણ તે મારી સાથે દગો”કહી MBBS ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

આ પણ વાંચો :હું એક સારો દીકરો ન બની શક્યો, એમ કહી એન્જિનિયરે કર્યો આપઘાત