TRP Game zone/ રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ

રૂપિયા કમાવવા માલિકો અવનવા નુસખા અજમાવતા હતા. સીટ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની……..

Top Stories Rajkot Gujarat Breaking News
Image 2024 06 02T102708.737 રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ

Rajkot News: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. ગેમઝોનના માલિકો ટર્નઓવર કરતા ઓછો ટેક્સ બતાવતા હોવાની શંકાના ભાગરૂપે GSTના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

રૂપિયા કમાવવા માલિકો અવનવા નુસખા અજમાવતા હતા. સીટ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની તપાસ ટીમ રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે. એક પછી એક વધુ ખુલાસા થઈ રહ્યાં છે. ગેમઝોનના માલિકોએ કેટલા બધા કાંડ કર્યા છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે તપાસ દરમિયાન શંકા થઈ રહી છે કે માલિકો ટર્નઓવર કરતાં ઓછો ટેક્સ ભરતા હતા. રેશ-વે એન્ટરપ્રાઇઝના નામે 2023માં GST નંબર લીધો હતો. GST વિભાગના અધિકારીઓ કરવેરા અંગે ઊંડી તપાસ શરૂ કરશે તેવા અહેવાલ મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી

આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં