Not Set/ અમદાવાદ સિવિલમાં દર્દીનાં સગાએ મહિલા કર્મચારીને માર્યો લાફો, વાતાવરણ તંગ

અમદાવાદમાં પણ પશ્ચિમ બંગાળવાળી થતા થતા રહી ગઇ છે. જી હા પશ્ચિમ બંગાળમાં કોલકતાની હોસ્પીલમાં ડોક્ટરને મારવામા આવેલા માર બાદ, ડોક્ટરો દ્રારા વિજળીક હડતાલ પાડી સરકારને ઘેરવામા આવી હતી અને મમતા બેનરજી જેવા જીદ્દી જણાતા મુખ્યમંત્રીએ પણ જુકવુ પડ્યું હતું. બસ આવી જ ઘટના અમદાવાદ સિવલમાં બની હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારજને હોસ્પિટલના કર્મચારીને […]

Top Stories Ahmedabad Gujarat
civil અમદાવાદ સિવિલમાં દર્દીનાં સગાએ મહિલા કર્મચારીને માર્યો લાફો, વાતાવરણ તંગ

અમદાવાદમાં પણ પશ્ચિમ બંગાળવાળી થતા થતા રહી ગઇ છે. જી હા પશ્ચિમ બંગાળમાં કોલકતાની હોસ્પીલમાં ડોક્ટરને મારવામા આવેલા માર બાદ, ડોક્ટરો દ્રારા વિજળીક હડતાલ પાડી સરકારને ઘેરવામા આવી હતી અને મમતા બેનરજી જેવા જીદ્દી જણાતા મુખ્યમંત્રીએ પણ જુકવુ પડ્યું હતું. બસ આવી જ ઘટના અમદાવાદ સિવલમાં બની હતી.

civil1 અમદાવાદ સિવિલમાં દર્દીનાં સગાએ મહિલા કર્મચારીને માર્યો લાફો, વાતાવરણ તંગ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારજને હોસ્પિટલના કર્મચારીને લાફો મારતા મામલો ગરમાયો હતો. જેના પગલે 200થી વધુ મહિલા કર્મચારીઓ ટ્રોમા સેન્ટર ખાતે એકત્રિત થયા અને ન્યાયની માંગ કરી. મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ સાથી કામદારને માર મારવાની ઘટનાને વખોડી વિરોધ નોંધાવ્યો છે. દર્દીના સગાએ કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલા કર્મચારીને માર માર્યો જે બાદથી ટ્રોમા સેન્ટર બહાર અન્ય કર્મચારીઓ એકત્રિત થઈને આક્રોશ દર્શાવ્યો છે. જો કે સિવીલ પ્રશાસન દ્રારા તુરંતમાં જ પગલા લઇ અને કર્મચારીની માંગ પૂર્ણ કરવામા આવતા મામલો થાડે પડી ગયો હતો અને પ્રશાસને રાહતનો શ્વાસ લિધો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.