IND vs NZ 3rd ODI/ ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય,ભારતના એક વિકેટે 39 રન

ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ પોતાના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી

Top Stories Sports
3 8 13 ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય,ભારતના એક વિકેટે 39 રન

ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ પોતાના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.પહેલી વન-ડેમાં ભારતની હાર થઇ હતી. ટીમ ઈન્ડિયાને ત્રીજી વનડેમાં પહેલો ઝટકો લાગ્યો છે. ઓપનર શુભમન ગિલ આ વખતે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો, એડમ મિલ્ને તેને કેચ આઉટ કરાવ્યો હતો. આ ઇનિંગની શરૂઆતથી જ શુભમન લયમાં દેખાતો ન હતો અને તેણે જલ્દી જ તેની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતનો સ્કોર 8.4 ઓવરમાં 39/1 થઈ ગયો છે.

ઈન્ડિયાની પ્લેઈંગ-11: શિખર ધવન, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

ન્યુઝીલેન્ડ પ્લેઈંગ-11: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન, ડિરેલ મિશેલ, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે મેચ રમાઈ રહી છે.ન્યુઝીલેન્ડે એક મેચ જીતી લીધી છે તેથી 1લીડ મેળવીને આઘળ ચાલી રહી છે.

Cricket/રોજર બિન્નીએ છોડવી પડશે ખુરશી? BCCI ના બોસ મુશ્કેલીમાં