China/ શાંઘાઈમાં વધતા કોરોના કેસને લઈને સરકાર મુજવણમાં, જાહેર કર્યા અણઘડ નિયમ

કોરોનાના કહેરથી ચીન પરેશાન છે. બુધવારે, ચીનના નાણાકીય હબ શાંઘાઈમાં પણ 19,982 નવા કેસ નોંધાયા હતા. અહીં સતત ત્રીજા દિવસે રેકોર્ડ કેસ નોંધાયા છે. હવે ચીનની સરકારે લોકોને એક વિચિત્ર અપીલ કરી છે.

Top Stories World
case

કોરોનાના કહેરથી ચીન પરેશાન છે. બુધવારે, ચીનના નાણાકીય હબ શાંઘાઈમાં પણ 19,982 નવા કેસ નોંધાયા હતા. અહીં સતત ત્રીજા દિવસે રેકોર્ડ કેસ નોંધાયા છે. હવે ચીનની સરકારે લોકોને એક વિચિત્ર અપીલ કરી છે. સરકારે કહ્યું છે કે કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોને તેમની જરૂરિયાતની દરેક વસ્તુ પૂરી પાડવી પડશે.

આપને જણાવી દઈએ કે, શાંઘાઈમાં આવા 1284 કેસ મળી આવ્યા છે જે સ્થાનિક સ્તરે ચેપને કારણે સંક્રમિત થયા છે.

આ પણ વાંચો:કિવમાં નિષ્ફળતાનો સામનો કર્યા બાદ રશિયા હવે યુક્રેન વિરુદ્ધ આ રણનીતિ પર આગળ વધી રહ્યું છે

યુક્રેનની રાજધાની કિવ અને અન્ય શહેરો પર નિષ્ફતા મળ્યા બાદ રશિયા હવે દેશના પૂર્વી ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. રશિયાનો ઈરાદો પૂર્વીય ભાગમાં ધાર મેળવવાનો હોઈ શકે છે અને આ એડવાન્સના આધારે યુદ્ધ ખતમ કરવા માટે ચાલી રહેલી વાતચીતમાં કહી શકાય છે.

રશિયન સૈનિકો પૂર્વ યુક્રેનના ઔદ્યોગિક હાર્ટલેન્ડ, ડોનબાસ શહેરમાં જોરશોરથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે, અને આગામી અઠવાડિયામાં યુદ્ધનું પરિણામ જાહેર થઈ શકે છે. હાલમાં રશિયાની રણનીતિમાં ફેરફાર અને તેના સંભવિત પરિણામોની ચર્ચા થઈ રહી છે.