બદલી/ વડોદરામાં પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના સ્ટાફની બદલીના આપ્યા આદેશ

આજે વડોદરાના પોલીસ કમિશનરે બદલીના આદેશ આપ્યા હતા .વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના પોલીસ સ્ટાફની બદલી કરવામાં આવી છે

Top Stories Gujarat
olice વડોદરામાં પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના સ્ટાફની બદલીના આપ્યા આદેશ
  • વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને SOGના સ્ટાફની બદલી
  • વડોદરા પોલીસ કમિશનર દ્વારા કરાઇ બદલી
  • 5 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા 19 કર્મીની બદલી

રાજ્યમાં હાલ બદલીનો દોર યથાવત પ્રમાણે ચાલી રહ્યો છે, એમાં પણ પોલીસ તંત્રમાં બદલીઓ છેલ્લા બે મહિનાથી  વધુ થઇ રહી છે, ઉચ્ચ અધિકારીથી માંડીને પોલીસ કોન્સ્ટેબલ સુધી તમામની બદલી થઇ રહી છે, આજે વડોદરાના પોલીસ કમિશનરે બદલીના આદેશ આપ્યા હતા .વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના પોલીસ સ્ટાફની બદલી કરવામાં આવી છે,પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 19 પોલીસ કર્મીઓની બદલીના આદેશ પોલીસ કમિશનરે આપી દીધા છે. જેના લીધે સમગ્ર પોલીસ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા  વડોદરા  પોલીસ કમિશરે શહેરના એક પોલીસ સ્ટેશનના સામુહિક પોલીસ કર્મીઓની બદલી કરી દીધી હતી, કમિશનર હાલ શહેરમાં બદલીનો દોર ચાલું રાખ્યો છે, વડોદરા પોલીસમાં હાલ પોલીસ તંત્રમાં બદલીનો દોર ચાલું છએ.