મેગા સર્ચ ઓપરેશન/ અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસની અલગ-અલગ 30 ટીમ દ્વારા સ્પામાં ચેકિંગ હાથ ધરાયું છે.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 6 અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા
  • અમદાવાદના સ્પામાં મેગા સર્ચ ઓપરેશન
  • 215થી વધુ સ્પામાં ચેકિંગ કરવામાં આવ્યું
  • અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી
  • પોલીસની 30 જેટલી ટીમોએ ચેકિંગ હાથ ધર્યું
  • 24 જેટલા સ્પા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ

Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં 215 થી વધુ સ્પા સેન્ટર પર પાડ્યા દરોડા, 30 ટીમોએ ચેકિગ હાથ ધર્યું હતું. શહેરના અલગ અલગ વિસ્તારોના 215 થી વધુ સ્પા અને મસાજ પાર્લરમાં દરોડા પાડ્યા છે. પોલીસની અલગ અલગ 30 ટીમોએ હાથ ધર્યું ચેંકિગ. 24 જેટલા સ્પા સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી. સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવા નિર્ણય કરાયો છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસની અલગ-અલગ 30 ટીમ દ્વારા સ્પામાં ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદના 215 થી વધુ સ્પા અને મસાજ પાર્લરમાં દરોડા પડવામાં આવ્યા છે. 24 જેટલા સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસના અચાનક ચેકિંગથી સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

અત્યાર સુધી 24 જેટલા સ્પા સંચાલકો સામે કડકીયા કાર્યવાહી પણ કરવામાં આવી છે. મોડી રાત્રે પોલીસની ટિમ ત્રાટકી અને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય પહેલા સીધુભવન રોડનો એક વીડયો વાયરલ થયો હતો જેમાં સ્પામાં કામ કરતી યુવતીને ઢોર માર મરવામાં આવ્યો હતો. જેને લઈ પોલીસ હવે એક્શનમાં આવી છે. મહિલા પોલીસને સાથે રાખી શહેરના અલગ અલગ સ્પા સેન્ટરો પર પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ