Not Set/ દિલ્લી: ચાંદની ચોક વિસ્તારમાં ઇન્કમટેક્ષની રેડ, કુલ મળ્યા ૩૫.૩૪ કરોડ રૂપિયા

દિલ્હીમાં ચાંદની ચોક માં ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા રેડ પાડવામાં આવી હતી.સાબુની દુકાનમાં ભોંયરામાંથી લોકર મળ્યા હતા. જેમાં  સાત લોકરમાંથી ગઈ કાલે ૪.૯૪ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. કુલ મળીને અત્યાર સુધી ચાંદની ચોકની આ દુકાનમાંથી ૩૫.૩૪ કરોડ રૂપિયા મળી આવ્યા છે. હજુ પણ આઈટી ડીપાર્ટમેન્ટની આ મામલે  શોધખોળ ચાલુ છે. 

Top Stories India Trending
it raid3455 05 1515146134 દિલ્લી: ચાંદની ચોક વિસ્તારમાં ઇન્કમટેક્ષની રેડ, કુલ મળ્યા ૩૫.૩૪ કરોડ રૂપિયા

દિલ્હીમાં ચાંદની ચોક માં ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા રેડ પાડવામાં આવી હતી.સાબુની દુકાનમાં ભોંયરામાંથી લોકર મળ્યા હતા. જેમાં  સાત લોકરમાંથી ગઈ કાલે ૪.૯૪ કરોડ રૂપિયા મળી આવ્યા હતા.

કુલ મળીને અત્યાર સુધી ચાંદની ચોકની આ દુકાનમાંથી ૩૫.૩૪ કરોડ રૂપિયા મળી આવ્યા છે. હજુ પણ આઈટી ડીપાર્ટમેન્ટની આ મામલે  શોધખોળ ચાલુ છે.