Spice Up Your Sex Life: શાદીશુદા જીવનમાં સુખ અને સંતોષ માટે હેલ્ધી સેક્સ લાઈફ અનિવાર્ય છે. જો તમને લાગે છે કે તમારા સંબંધોમાં પહેલા જેવો રોમાંચ રહ્યો નથી, તો ગભરાવાની જરૂર નથી. સેક્સ લાઈફમાં નવીનતા લાવવા માટે કપલ્સે હંમેશા કંઈક અલગ ટ્રાય કરવું જોઈએ. આવો જાણીએ તમારી લાઈફને સ્પાઈસી બનાવવાના 8 સચોટ ઉપાયો.
આકર્ષક લૂક અપનાવો
તમારા પાર્ટનરની નજીક જતી વખતે સારી રીતે તૈયાર થાઓ. આકર્ષક કપડાં પહેરવાથી અને સારા પરફ્યુમનો ઉપયોગ કરવાથી તમારી હાજરી પાર્ટનરને તમારી વધુ નજીક આવવા માટે પ્રેરિત કરશે.
જગ્યા બદલીને રોમાંસ કરો
દરરોજ બેડરૂમમાં જ સેક્સ કરવાથી એકધારીપણું આવી જાય છે. ક્યારેક લિવિંગ રૂમ, સોફા કે બાથરૂમ જેવી અલગ જગ્યાઓ ટ્રાય કરો. આનાથી તમને સંબંધમાં એક નવો અહેસાસ અને રોમાંચ મળશે.
નવી પોઝિશન્સ ટ્રાય કરો
તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. સેક્સ દરમિયાન નવી પોઝિશન્સ ટ્રાય કરવાથી કામુકતા વધે છે અને બંને પાર્ટનર એકબીજા સાથે વધુ સારી રીતે એન્જોય કરી શકે છે.
મનની ફેન્ટસી શેર કરો
દરેક વ્યક્તિના મનમાં સેક્સને (Sex) લઈને કોઈને કોઈ ફેન્ટસી હોય છે. સંકોચ રાખ્યા વગર તમારા પાર્ટનર સાથે તમારી ઈચ્છાઓ વિશે ખુલીને વાત કરો અને તેને બેડ પર અથવા સેક્સ દરમિયાન અમલમાં મૂકવાનો પ્રયત્ન કરો.
સેક્સટિંગનો સહારો લો
દિવસ દરમિયાન તમારા પાર્ટનરને નોટી (Naughty) મેસેજ મોકલીને તેમને તમારી નજીક લાવવાની કોશિશ કરો. આનાથી રાત્રે મળતા પહેલા જ બંનેમાં ઉત્તેજના અને ઉત્સાહ જળવાઈ રહેશે.
પ્રયોગો કરવામાં ડરો નહીં
સેક્સને (Sex) વધુ મજેદાર બનાવવા માટે નવા પ્રયોગો કરો. જેમ કે આંખે પાટા બાંધવા અથવા શરીર પર બરફ, મધ કે ચોકલેટનો ઉપયોગ કરવો. આ નાની નાની વસ્તુઓ તમારી કામુકતામાં અનેકગણો વધારો કરી શકે છે.
થોભો અને ફરી શરૂ કરો (Edging)
સેક્સનો (Sex) સમય વધારવા માટે જ્યારે તમે ચરમસીમા (Orgasm) પર પહોંચવાના હોવ, ત્યારે થોડી વાર માટે થોભી જાવ અને ફરીથી શરૂઆત કરો. આનાથી તમે તમારા પાર્ટનર સાથે વધુ સમય વિતાવી શકશો.
Sex દરમિયાન એકબીજાને અનડ્રેસ કરો
સેક્સ દરમિયાન ઉત્તેજના જાળવી રાખવા માટે જાતે પહેલ કરીને તમારા પાર્ટનરના કપડાં ઉતારવાની કોશિશ કરો. આ ક્રિયા સેક્સને વધુ રોમાંચક બનાવે છે અને પાર્ટનર્સ વચ્ચેની આત્મીયતા વધારે છે.





