Not Set/ Ind Vs pak – પાકિસ્તાની પ્રશંસકોને બિનદાસ્ત સ્વરા ભાસ્કરે આપ્યો આવો જવાબ !!!

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હંમેશા પોતાની બોલ્ડ અને બિનદાસ્ત સ્ટાઇલ માટે જાણીતી છે. અને  તાજેતરમાં જ સ્વરાએ  ભારત અને પાકિસ્તાન મેચ દરમ્યાન ઘણી રમુજ સાથેની ટ્વીટ્સ પણ કરી હતી. પરંતુ તમામ ટ્વીટ વચ્ચે સ્વારાનું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર છવાયેલું રહ્યું હતું. વાસ્તવમાં, એવું બન્યું કે પાકિસ્તાની યુઝરે ભારત-પાક મેચ વિશે ટ્વીટ કર્યું, ” ન […]

Top Stories Sports
swara Ind Vs pak - પાકિસ્તાની પ્રશંસકોને બિનદાસ્ત સ્વરા ભાસ્કરે આપ્યો આવો જવાબ !!!

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હંમેશા પોતાની બોલ્ડ અને બિનદાસ્ત સ્ટાઇલ માટે જાણીતી છે. અને  તાજેતરમાં જ સ્વરાએ  ભારત અને પાકિસ્તાન મેચ દરમ્યાન ઘણી રમુજ સાથેની ટ્વીટ્સ પણ કરી હતી. પરંતુ તમામ ટ્વીટ વચ્ચે સ્વારાનું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર છવાયેલું રહ્યું હતું. વાસ્તવમાં, એવું બન્યું કે પાકિસ્તાની યુઝરે ભારત-પાક મેચ વિશે ટ્વીટ કર્યું, ” ન વિભાજન થયું હોત, અને ન અમે જલીલ થઇ રહ્યા હોત”

s Ind Vs pak - પાકિસ્તાની પ્રશંસકોને બિનદાસ્ત સ્વરા ભાસ્કરે આપ્યો આવો જવાબ !!!

પાકિસ્તાની ટ્વીટ યુઝર્ ને જવાબ આપતાં, સ્વરાએ કહ્યું કે “ભાઈ સાહેબ, કહેવુ પડશે કે પાકિસ્તાનીઓ જેવી દુહાઇ કોઇ આપી જ ન શકે, આટલી ઇજ્જતથી ઐતિહાસિક તંજ, મેચ ભલે આજે તમે હારી ગયા હોવ પણ, તમે ટ્વીટર જીતી ગયા છો.  અને આજે તમે બધા ભારતીયોના દિલ જીતી લીધા છે”

 swaraa3 Ind Vs pak - પાકિસ્તાની પ્રશંસકોને બિનદાસ્ત સ્વરા ભાસ્કરે આપ્યો આવો જવાબ !!!

સ્વરાએ ભારત-પાક મેચમાં લગાવી હતી આવી શરત……….

મેચ શરૂ થતા જ સ્વરાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ” મારા પાકિસ્તાની મિત્રો આજે કેટલાની  શરત લગાવી છે?  હતી કે મેચ રવિવારે શરૂ થઈ હતી. તેઓએ જલદી જ મેચ શરૂ કરી, ‘આ બધા મારા પાકિસ્તાની મિત્રો?’ આજની સ્થિતિ શું છે? આપણે શું શરત લગાવી શક્યે છીએ.  જ્યારે ટીમ ઇન્ડિયા જીતે ત્યારે મને શું મળશે?  હું લિબર્ટી શોપિંગ, અનાર્કલી ડ્રેસ અને લૉનનું કાપડ ખરીદવા માંગું છું. તમારી ઇચ્છા શું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.