Not Set/ બદ્રીનાથ હાઈવે પર પહાડ પરથી વિશાળ પથ્થર બસ પર પડતા સાત લોકોના મોત, આઠ લોકો હજુ બસમાં ફસાયા

બદ્રીનાથ, હંસી ખુશી સફર પર નિકળ્યા હતા, પણ રસ્તામાં જ દર્દનાક ઘટનાના સાત લોકોના મોત નીપજ્યાં છે. બદ્રીનાથ હાઈવે પર ઘટના વચ્ચે ચીખ પોકાર મચી ગઈ છે. જણાવીએ કે બદ્રીનાથ હાઈવે પર યાત્રીઓની બસની ઉપર પહાડ પરથી વિશાળ પથ્થર પડતા ઘટના સ્થળે સાત લોકોના મોત નીપજ્ય હતા એસડીઆરએફ, પોલીસ, વહીવટીની ટીમો અને સ્થાનિક લોકો બચાવ […]

Top Stories India

બદ્રીનાથ,

હંસી ખુશી સફર પર નિકળ્યા હતા, પણ રસ્તામાં જ દર્દનાક ઘટનાના સાત લોકોના મોત નીપજ્યાં છે. બદ્રીનાથ હાઈવે પર ઘટના વચ્ચે ચીખ પોકાર મચી ગઈ છે. જણાવીએ કે બદ્રીનાથ હાઈવે પર યાત્રીઓની બસની ઉપર પહાડ પરથી વિશાળ પથ્થર પડતા ઘટના સ્થળે સાત લોકોના મોત નીપજ્ય હતા

એસડીઆરએફ, પોલીસ, વહીવટીની ટીમો અને સ્થાનિક લોકો બચાવ કાર્યમાં લાગેલા છે. હાલ જાણવા મળી રહ્યું નથી કે આ મુસાફરો ક્યાંના છે ઘટના બાદ સ્થળ ઉપર ચકચાર મચી ગઈ હતી. બસમાંથી પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. બસની અંદર આઠ લોકો ફસાયા છે. આ બસ  બદ્રીનાથથી પરત ફરી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.