Not Set/ મહાકાય આખલાને પણ પછાડી દીધો આ બાહુબલીએ,જુઓ ફોટો

તમે ચર્ચિત અને લોકપ્રિય ફિલ્મ બાહુબલી જોઇ જ હશે અને તમને એ સીન પણ યાદ હશે, જેમાં બાહુબલીનો શક્તિશાળી ભાઈ ભલ્લાલદેવ એક ગુસ્સે થયેલા આખલા સાથે લડાઈ કરતા આખલાની જમીન પર પછાડી દે છે. હવે આ સીન રીયલમાં પણ જોવા મળ્યો છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માણસ […]

India
mayaaa 1 મહાકાય આખલાને પણ પછાડી દીધો આ બાહુબલીએ,જુઓ ફોટો

તમે ચર્ચિત અને લોકપ્રિય ફિલ્મ બાહુબલી જોઇ જ હશે અને તમને એ સીન પણ યાદ હશે, જેમાં બાહુબલીનો શક્તિશાળી ભાઈ ભલ્લાલદેવ એક ગુસ્સે થયેલા આખલા સાથે લડાઈ કરતા આખલાની જમીન પર પછાડી દે છે. હવે આ સીન રીયલમાં પણ જોવા મળ્યો છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માણસ આખલાના શિંગડા પકડીને માટીમાં ચટાડી દે છે.

सड़क पर दिखा बाहुबली का असली 'भल्लालदेव', सांड को सेकेंड में चटा दी धूल

તમે આ ફોટામાં સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે આ માણસ આખલાના શિંગડા પકડીને તેની સાથે લડતો જોવા મળી રહ્યો છે અને ખૂબ શક્તિશાળી આખલો તેની સામે લાચાર થઇ ગયો છે.

सड़क पर दिखा बाहुबली का असली 'भल्लालदेव', सांड को सेकेंड में चटा दी धूल

તે આખલાના શિંગડાને પકડી રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આખલો પણ તેની બધી તાકાતથી માણસ સાથે લડાઈ કરે છે. પરંતુ આખલો તે વ્યક્તિની મજબૂત પકડથી છૂટકારો મેળવી શકતો નથી.

सड़क पर दिखा बाहुबली का असली 'भल्लालदेव', सांड को सेकेंड में चटा दी धूल

થોડો સમય પ્રયત્ન કર્યા પછી, તે વ્યક્તિ આખરે જમીન પર આખલાને પછાડ્યો. હવે આ વીડિયો વાયરલ થયો છે, જેના પછી લોકો સોશિયલ મીડિયા પર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. મોટાભાગના લોકો તેને ‘ભલ્લાલદેવ’ કહેતા હોય છે.

सड़क पर दिखा बाहुबली का असली 'भल्लालदेव', सांड को सेकेंड में चटा दी धूल

જો કે આ વિડીયો કયા શહેરનો છે અને તે વ્યક્તિ કોણે છે જેણે આખલાને હરાવી દીધો, તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ આ વિડીયો લોકોનું ખૂબ મનોરંજન કરી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.