Not Set/ ભાજપે એમપીના ચાર ઉમેદવાર જાહેર કર્યા, ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ

બીજેપીએ ઉમેદવારોની 22મી સૂચિ જાહેર કરી છે. આ યાદીમાં મધ્યપ્રદેશના ચાર ઉમેદવારોના નામ સામેલ છે. યાદી મુજબ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલથી ટિકિટ અપાઇ છે. સાધ્વીનો મુકાબલો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સાથે થશે. તે સિવાય ગુનાથી કેપી યાદવ, સાગરથી રાજબહાદુર સિંહ અને વિદિશાથી રમાકાંત ભાર્ગવને ટિકિટ અપાઇ છે. જો કે હજુ સુધી ઇન્દોર માટે કોઇ […]

Top Stories
bjp ભાજપે એમપીના ચાર ઉમેદવાર જાહેર કર્યા, ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ

બીજેપીએ ઉમેદવારોની 22મી સૂચિ જાહેર કરી છે. આ યાદીમાં મધ્યપ્રદેશના ચાર ઉમેદવારોના નામ સામેલ છે. યાદી મુજબ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલથી ટિકિટ અપાઇ છે. સાધ્વીનો મુકાબલો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સાથે થશે. તે સિવાય ગુનાથી કેપી યાદવ, સાગરથી રાજબહાદુર સિંહ અને વિદિશાથી રમાકાંત ભાર્ગવને ટિકિટ અપાઇ છે. જો કે હજુ સુધી ઇન્દોર માટે કોઇ ઉમેદવાર જાહેર કરાયા નથી.