પવિત્ર ગણાતી ચારધામની યાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે.આ સાથે સુપ્રસિદ્ધ કેદારનાથ મંદિરના કપાટ પણ ખૂલી ગયા.શ્રદ્ધાળુઓ હવે બાબા બર્ફાનીના દર્શન કરી શકશે.કેદારનાથ ધામને મંદિર સમિતિ દ્વારા 15 પ્રકારના ફૂલોથી શણગારાયું છે. બાબાના દર્શનને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નોંધનીય છેકે કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે.
Not Set/ ચારધામ યાત્રા 2019: બ્રહ્મવેલામાં ખુલ્યા ભગવાન કેદારનાથના કપાટ, મંદિરની બહાર લાગી ભક્તોની કતાર