Not Set/ મહારાષ્ટ્ર/ બદલાપુરમાં આવેલ એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, એક વ્યક્તિનું મોત

મહારાષ્ટ્રના થાણા જિલ્લાના બદલાપુરમાં આજે સવારે એક ફેક્ટરીમાં ભીષણ  આગ લાગી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના 5 વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. Maharashtra: Fire broke out at a company of Maharashtra Industrial Development Corporation in Badlapur town of Thane district, earlier this morning. 5 fire […]

Top Stories
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 3 મહારાષ્ટ્ર/ બદલાપુરમાં આવેલ એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, એક વ્યક્તિનું મોત

મહારાષ્ટ્રના થાણા જિલ્લાના બદલાપુરમાં આજે સવારે એક ફેક્ટરીમાં ભીષણ  આગ લાગી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના 5 વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આગ બદલાપુરમાં સ્થિત મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ એમઆઈડીસી કેમ્પસમાં સ્થિત એક કંપનીમાં લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે વહેલી સવારમાં આગ લાગી હતી. હજુ સુધી આગના કારણો જાણવા મળ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.