Not Set/ પ્રમોદ સાવંતને અડધી રાતે મળી ગોવાની સત્તા…

ગોવા, છેલ્લા લગભગ એક દાયકાથી ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગોવમાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરના  નિધન બાદ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. પાર્ટી માટે સૌથી મોટી ચિંતા એ હતી કે મનોહર પર્રિકરના ઉત્તરાધિકારી કોણ બનશે. જેના માટે આખો દિવસ બેઠકો ચાલી હતી. પક્ષના અધ્યક્ષ અમિત શાહથી લઈને વરિષ્ઠ પ્રધાન નિતિન ગડકરીએ અનેક બેઠકો કરી અને પછી જઈને રાત્રે […]

Top Stories India Trending
rap 5 પ્રમોદ સાવંતને અડધી રાતે મળી ગોવાની સત્તા...

ગોવા,

છેલ્લા લગભગ એક દાયકાથી ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગોવમાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરના  નિધન બાદ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. પાર્ટી માટે સૌથી મોટી ચિંતા એ હતી કે મનોહર પર્રિકરના ઉત્તરાધિકારી કોણ બનશે. જેના માટે આખો દિવસ બેઠકો ચાલી હતી. પક્ષના અધ્યક્ષ અમિત શાહથી લઈને વરિષ્ઠ પ્રધાન નિતિન ગડકરીએ અનેક બેઠકો કરી અને પછી જઈને રાત્રે બે વાગ્યે ભાજપના યુવા નેતા પ્રમોદ સાવંતને મુખ્યમંત્રી પદના શપત લીધા.

40 વિધાનસભાની બેઠકોવાળા ગવોમાં 2017 માં ચૂંટણીઓ યોજાઈ હતી, જ્યારે ભાજપ બહુમતીથી દૂર હતી અને ગઠબંધનના સહારે સત્તામાં આવી હતી. પરંતુ, મનોહર પર્રિકરના અવસાન પછી સાથીઓની માનવું નામુનકીન થઇ રહ્યું હતું અને સાથે જ તેમના ધારાસભ્યોને બચવાની પડકાર હતો. આ જ કારણથી પ્રમોદ સાવંત મુખ્યમંત્રી બન્યા. તો ત્યાં જ  સહયોગી દળો મહારાષ્ટ્રવાદી ગોમંતીક પાર્ટીના સુદિન ધાવલીકાર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઇને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

સવારથી રાત સુધી ચાલી બેઠકો….

 આપને જણાવી દઈએ કે મનોહર પર્રિકરના નિધન પછી, રાજ્યમાં સત્તા માટે સંઘર્ષ શરૂ થયો હતો. એક તરફ, 14 ધારાસભ્યો સાથે કોંગ્રેસે એક રાજ્યપાલમને પત્ર લખીને સરકાર બનાવાનો દાવો રજુ કર્યો હતો, પરંતુ નિતિન ગડકરી ભાજપના વતી ગોવાથી હતા અને તેઓ સતત ભાજપના ધારાસભ્યો અને ગઠબંધનના અન્ય નેતાઓ સાથે બેઠક કરી. મળ્યા હતા.

મુખ્યમંત્રી પદ માટે પહેલા રાજ્ય અધ્યક્ષ વિનય તેંડુલકરનું નામ સામે અવાયું.પરંતુ સાંજે સુધી પ્રમોદ સાવંતનું નામ પર મોહર લાગી ચુકી હતી અને મોડી રાત્રે બે વાગે પ્રમોદ સાવંતે શપથ લીધા, તેમના સાથે 11 મંત્રીઓએ શપથ લીધા.

કેવી છે નવી કેબીનેટના રાજનીતિક સમીકરણ?

આપને જણાવી દઈએ કે કોંગ્રેસે સોમવારે સવારે દાવો કર્યો હતો કે ભાજપ પાસે બહુમતી નથી, આ જ કારણ છે કે સૌથી મોટી પાર્ટી હોવાને કારણે કૉંગ્રેસ પાસે સરકાર રચવાની તક છે. ભાજપના સામે ગઠબંધન ભાગીદારો મનાવાનું સંકટ હતું.જેમાં તે સફળ થઇ હતી.

ગુરુવારે જે શપત લેવામાં આવ્યા છે. તેમાં પ્રમોદ સાવંતથી, નાયબ મુખ્યમંત્રી વિજય સરદેસાઇ ગોવા ફોરવર્ડ પાર્ટીથી, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના સુદીન ધાવલીકર નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ત્રણ મંત્રી GFP, 2 MGP, 5 BJP અને 2 સ્વતંત્ર મંત્રીઓએ શપથ લીધા છે.

સ્પષ્ટ છે કે અત્યાર માટે તો ગોવાના ભારતીય જનતા પાર્ટી માટે સંકટ દૂર થઇ રહ્યું છે. જો કે હજુ પણ એવિધાનસભામાં બહુમતી સાબિત કરવાની પરીક્ષા બાકી છે.