Not Set/ અહીં,પરંપરાના નામે થાય છે વૃદ્ધોની હત્યા

સામાન્ય રીતે લોકો પોતાના વૃદ્ધોની સેવા કરવામાં માનતા હોય છે પરંતુ  એક દેશ એવો છે કે જ્યાં પરંપરાનામે વૃદ્ધોની હત્યા કરવામાં આવે છે.ભારત દેશને  સંસ્કૃતિનો દેશ કહેવામાં આવે છે. ભારતમાં અનેક ખતનાક પરંપરાઓ ઉજવાય છે. જે આપણને હેરાન કરી દે છે. જણાવી દઈએ કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં આવી પરંપરા છે. […]

India

સામાન્ય રીતે લોકો પોતાના વૃદ્ધોની સેવા કરવામાં માનતા હોય છે પરંતુ  એક દેશ એવો છે કે જ્યાં પરંપરાનામે વૃદ્ધોની હત્યા કરવામાં આવે છે.ભારત દેશને  સંસ્કૃતિનો દેશ કહેવામાં આવે છે. ભારતમાં અનેક ખતનાક પરંપરાઓ ઉજવાય છે. જે આપણને હેરાન કરી દે છે. જણાવી દઈએ કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં આવી પરંપરા છે. જેના વિશે જાણીને નવાઇ લાગે છે. તમિલનાડુમાં આવી જ પરંપરા ‘ઠલાઇકૂઠલ’ છે. જે ગેરકાયદે રીતે આજે પણ તમિલનાડુમાં દક્ષિણી જિલ્લાઓમાં ચાલું છે અને આ લોકો પોલીસથી સંતાઇને આ કામ કરે છે.

જાણો શું છે ‘ઠલાઇકૂઠલ’ પરંપરા?

વેબસાઇટ પત્રિકામાં પોસ્ટ કરવામાં આવેલા આર્ટિકલ પ્રમાણે ઠલાઇકૂઠલ એક એવી ભયાનક પરંપરા છે. આ પરંપરામાં  અંતર્ગત ઘરના જ લોકો વૃદ્ધોને પોતાના હાથે જ મોતને ઘાટ ઉતારી દે છે અને આ સમયે  ગામના બધા જ લોકો હાજર હોય છે. આ પરંપરાને લોકો ઉત્સવથી ઓછી નથી માનતા. હેરાનીની વાત તો એ છે કે આ પરંપરા ઉપર પ્રતિબંધ હોવા છતાં તમિલનાડુમાં આ પરંપરા પોલીસથી સંતાઇને કરવામાં આવે છે.

ક્યારે કરવામાં આવે છે વૃદ્ધોની હત્યા?

આપને જણાવી દઈએ કે જ્યારે વૃદ્ધો કોઇ કામ કરવામાં સક્ષમ ન હોય.

ઘરના લોકોને લાગે કે હવે આ માત્ર બોજ બની રહ્યા છે.

તો તેમને કોઇ અસાધ્ય બીમારી હોય તો.

ગરીબીના કારણે કોઇ વૃદ્ધની સારવાર ન થઇ શકી હોય અથવા તો  કોઇની પાસે વૃદ્ધોની સારવાર કરવાનો સમય ન હોય.

જાણો કઈ રીતે કરવામાં આવે છે વૃદ્ધોની હત્યા 

ઉલ્લેખનીય છે કે, વૃદ્ધોની હત્યા કરવાની રીત ખુબ જ ખતરનાક છે. વૃદ્ધોને મારવા માટે માટીવાળુ પાણી ત્યાં સુધી પીવડાવામાં આવે છે જ્યાં સુધી તેમનું મોત ન થઇ જાયત્યાં સુધી અ પાણી પીવડાવામાં આવેવ છે. અથવા તો ગરમ તેલથી નવડાવ્યા બાદ અનેક ગ્લાસ નારિયેળ પાણી પીવડાવમાં આવે છે. જેનાથી કિડનીઓ ખરાબ થઇ જાય છે અને તેનું મોત થઇ  જાય છે. આ ઉપરાંત ઠંડા પાણીથી નવડાવીને ગરમ દૂધ પીવડાવામાં આવે છે. જેનાથી હાર્ટ અટેક આવે છે.