Not Set/ ઝારખંડમાં IED બ્લાસ્ટ, કોબરાના 8 અને પોલીસના 3 જવાનો ઘાયલ

ઝારખંડમાં સરાયકેલાના કુચાઇ વિસ્તારમાં સવારે 4:53 કલાકે એક આઈઈડી વિસ્ફોટ થયો, આ વિસ્ફોટ 209 કોબરા અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટુકડી પર કરવામાં આવ્યો છે. કોબરાના આઠ જવાન અને ઝારખંડ પોલીસના ત્રણ જણ ઘાયલ થયા હતા. ઘટના સમયે, જવાનોની સંયુક્ત ટુકડી સર્ચ ઓપરેશન પર હતી. ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર થઇ […]

Top Stories India
ghdlhy ઝારખંડમાં IED બ્લાસ્ટ, કોબરાના 8 અને પોલીસના 3 જવાનો ઘાયલ

ઝારખંડમાં સરાયકેલાના કુચાઇ વિસ્તારમાં સવારે 4:53 કલાકે એક આઈઈડી વિસ્ફોટ થયો, આ વિસ્ફોટ 209 કોબરા અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટુકડી પર કરવામાં આવ્યો છે. કોબરાના આઠ જવાન અને ઝારખંડ પોલીસના ત્રણ જણ ઘાયલ થયા હતા. ઘટના સમયે, જવાનોની સંયુક્ત ટુકડી સર્ચ ઓપરેશન પર હતી. ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર થઇ રહી છે.