Not Set/ કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : દિવસ આનંદમય પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય સુખાકારી સારી રહે. વૃષભ (બ,વ,ઉ) : ઇષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે. મિથુન (ક,છ,ઘ) :  સટ્ટાકીય કાળજી રાખવી. આવકનું પ્રમાણ  જળવાઈ રહે. વાહન-મકાન સુખ ઉત્તમ. આરોગ્ય સાચવવું. કર્ક (ડ,હ) : ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત. ધાર્મિક યાત્રાપ્રવાસનો યોગ. કૌટુંબિક વાતાવરણ સુમેળ રહે. […]

Uncategorized
00 All Rashi Main Plate કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : દિવસ આનંદમય પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય સુખાકારી સારી રહે.

01 Mesh કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : ઇષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે.

02 Vrushabh કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) :  સટ્ટાકીય કાળજી રાખવી. આવકનું પ્રમાણ  જળવાઈ રહે. વાહન-મકાન સુખ ઉત્તમ. આરોગ્ય સાચવવું.

03 Mithun કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત. ધાર્મિક યાત્રાપ્રવાસનો યોગ. કૌટુંબિક વાતાવરણ સુમેળ રહે.

04 Kark કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : નાણાંકીય સ્થઇતિ મજબૂત બનતી જમાય. રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.

05 Sinh કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : આકસ્મિક લાભ થાય. પદ-પ્રતિષ્ઠામાં વધારો થઆય. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પત્ની તરફથી શુભ સમાચાર મળે.

06 Kanya કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : પરદેશથી સુભ સમાચાર મળે. એકંદરે સમય સુભ રહે. અભ્યાસમાં પ્રગતિ. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.

07 Tula કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) :  નાણાંકીય સ્થઇતિ મજબૂત બનતી જમાય. રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.

08 Vrushchik કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) :  વારસાગત મિલકતના પ્રશ્નો ઊભા થાય. નોકરી-ધંધામાં રાહત રહે. આરોગ્ય જળવાઈ રહે.

09 Dhan કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે. કુટુંબસુખ ઉત્તમ રહે. આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધે.

10 Makar કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : બુદ્ધિ-વિવેકથી કાર્ય સિદ્ધ થાય. કુટુંબ સુખ આવક વધે. ધંધામાં આવક વધે. અભ્યાસમાં પ્રગતિ.

11 Kumbh કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) :  ઇષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે.

12 Meen કેવી રહેશે આપની 28/05/2019,વાંચો રાશિ ભવિષ્ય