Not Set/ જોધપુર : લગ્ન માણવા નીકળેલ પરિવારને અકસ્માત,10 મોત

રાજસ્થાનના જોધપુરમાં ગમખ્વાર રોડ અકસ્માત થયો, જેમાં 10 લોકોના મોત થયા છે, આ દુર્ઘટના 6 લોકોની હાલત ગંભીર છે, જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી છે. માહિતી અનુસાર, સોમેશ્વર ગામના રહેવાસી વિશ્નોઈ પરિવારના સભ્યો તેમની બહેના ઘરે સોમવારે રાત્રે લગ્નમાં સામેલ થવા માટે હસી-ખુશી જઈ રહ્યા હતા. આટલામાં તેમની […]

Top Stories India
ghdlhy 2 જોધપુર : લગ્ન માણવા નીકળેલ પરિવારને અકસ્માત,10 મોત

રાજસ્થાનના જોધપુરમાં ગમખ્વાર રોડ અકસ્માત થયો, જેમાં 10 લોકોના મોત થયા છે, આ દુર્ઘટના 6 લોકોની હાલત ગંભીર છે, જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી છે.

માહિતી અનુસાર, સોમેશ્વર ગામના રહેવાસી વિશ્નોઈ પરિવારના સભ્યો તેમની બહેના ઘરે સોમવારે રાત્રે લગ્નમાં સામેલ થવા માટે હસી-ખુશી જઈ રહ્યા હતા. આટલામાં તેમની સ્કોર્પિયોની સામે આવી રહેલ સોની પરિવારની સ્કોર્પિયોથી ભયંકર ટક્કર થઇ ગઈ. આ અકસ્માતમાં, 10 લોકોના મોત થયા અને 6 લોકો ગંભીર છે.

તમામ ઇજાગ્રસ્તોને મથુરાદાસ માથુર હોસ્પિટલના સઘન ચિકિત્સા વાર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભોજાકોર ગામના વિશ્નોઈ જાન્ગૂ પરિવાર જોલિયાલી માયરા ભરવા માટે જી રહ્યા હતા. આ પરિવારના બે વાહનો તેમની પાછળ આવતા હતા, તેમના સામે જ આ અકસ્માત સર્જાયો હતો.