Not Set/ વાંચો એવું તો શું થયું કે એર ઇન્ડિયાના એર હોસ્ટેસ પડી ગયા વિમાનમાંથી

મુંબઈ, સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક અજીબોગરીબ ઘટના બની છે. ૫૩ વર્ષીય એર હોસ્ટેસ પ્લેનનો દરવાજો બંધ કરતી સમયે પ્લેનમાંથી પડી ગયા હતા. આ પ્લેન જયારે ટેક-ઓફની તૈયારીમાં હતું તે દરમ્યાન જ આ ઘટના બની હતી. અચાનક વિમાનમાંથી પડી જવાને લીધે તેમને પગમાં ઈજા પહોચી હતી. હાલ તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર […]

Top Stories India Trending
air india વાંચો એવું તો શું થયું કે એર ઇન્ડિયાના એર હોસ્ટેસ પડી ગયા વિમાનમાંથી

મુંબઈ,

સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક અજીબોગરીબ ઘટના બની છે.

૫૩ વર્ષીય એર હોસ્ટેસ પ્લેનનો દરવાજો બંધ કરતી સમયે પ્લેનમાંથી પડી ગયા હતા. આ પ્લેન જયારે ટેક-ઓફની તૈયારીમાં હતું તે દરમ્યાન જ આ ઘટના બની હતી. અચાનક વિમાનમાંથી પડી જવાને લીધે તેમને પગમાં ઈજા પહોચી હતી. હાલ તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

૫૩ વર્ષીય એર હોસ્ટેસ હર્ષા લોબો 777-337  aircraftમાં L5 દરવાજો બંધ કરતી વખતે અચાનક પડી ગયા હતા. ઘટનાને લીધે ફલાઇટે સવારે ૭ વાગ્યાને બદલે ૮:૩૦ વાગ્યે ઉડાન ભરી હતી.